વેબ સિરીઝ માટે અદા શર્માએ કંઈક આવું કર્યું
અદા શર્મા ખુબ જ જલ્દી એક નવી વેબ સિરીઝમાં જોવા મળશે. વેબ સિરીઝ 'ધ હોલીડે' ઘ્વારા વેબ દુનિયામાં આવી રહેલી અદા શર્માએ તેના વાળમાં કંઈક નવી જ કલર કરાવ્યો છે.
અદા શર્મા ખુબ જ જલ્દી એક નવી વેબ સિરીઝમાં જોવા મળશે. વેબ સિરીઝ 'ધ હોલીડે' ઘ્વારા વેબ દુનિયામાં આવી રહેલી અદા શર્માએ તેના વાળમાં કંઈક નવી જ કલર કરાવ્યો છે. તેને પોતાના વાળ બેંગની, ગુલાબી અને નારંગી ત્રણ રંગમાં કરાવ્યા છે. અદા શર્મા વેબ સિરીઝ 'ધ હોલીડે' શૂટિંગ માટે મોરેશિયસમાં છે.
અદા શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કરી છે, જેના કેપશનમાં તેને લખ્યું છે કે, આ રહ્યા વાળ મોરેશિયસમાં મારી નવી વેબ સિરીઝ 'ધ હોલીડે' માટે વાળનો નવો રંગ. તેને લખ્યું કે જો કોઈ અભિનેત્રી મારા આ વાળ જેવો રંગ કરાવશે, તો તેમને કોપીરાઈટ ભોગવવું પડશે અને અથવા કેસ માટે તૈયાર રહેવું પડશે.
View this post on InstagramA post shared by Adah Sharma (@adah_ki_adah) on
આપને જણાવી દઈએ કે હાલમાં જ અદા શર્માએ 'બાયપાસ રોડ' ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે, જેમાં તેની સાથે નીલ નીતિન મુકેશ જોવા મળશે.

1920થી શરુઆત
અદા શર્માએ વિક્રમ ભટ્ટ દિગ્દર્શિત ફિલ્મ 1920થી અભિનય કારકિર્દીની શરુઆત કરી હતી.

હાર્ટ ઍટૅક
અદાએ તાજેતરમાં જ તેલુગુ ફિલ્મ હાર્ટ ઍટૅકમાં કામ કર્યું છે. પુરી જગન્નાથ દિગ્દર્શિત ફિલ્મ હાર્ટ ઍટૅકમાં તેમના હીરો નિતિન છે.

હસી તો ફસી
અદા શર્મા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે હસી તો ફસી ફિલ્મમાં પણ દેખાયા હતાં.

તેલુગુ-તામિળમાં કામ કરવાની ઇચ્છા
અદાએ જણાવ્યું - હું તેલુગુ અને તામિળના ઘણા દિગ્દર્શકો સાથે કામ કરવા માંગુ છું.

હું યોજના બનાવતી યુવતી નથી
અદાને પોતાના કૅરિયરની યોજના બનાવવી પસંદ નથી. તેમણે જણાવ્યું - હું યોજના બનાવનારી છોકરી નથી.

હૉરરમાંથી પ્રોફેશનલ ફિલ્મ
અદાએ જણાવ્યું - મેં હૉરર બૉલીવુડ ફિલ્મથી શરુઆત કરી હતી, જ્યારે તેલુગુમાં મારી શરુઆત ખૂબ જ વ્યાવસાયિક છે. હકીકતમાં હું પોતાના કૅરિયરનું આયોજન નથી કરતી.

હિન્દી-સાઉથમાં અંતર નથી
અદા શર્મા બૉલીવુડ અને તેલુગુ ફિલ્મ જગતમાં કોઈ ખાસ અંતર નથી અનુભવતાં. ભાષા ઉપરાંત મને કોઈ અંતર સમજાયું નહીં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
