વર્ષ 2018 ની નંબર 1 સેક્સી સુપરસ્ટાર શમા સિકંદરની ફોટો વાયરલ

એકવાર ફરી ટીવીની સુપરસ્ટારે બધી જ હદો પાર કરી છે. અહીં અમે શમા સિકંદર વિશે વાત કરી રહ્યા છે જે પોતાની વાયરલ ફોટોને કારણે હાલમાં ખુબ જ ચર્ચામાં છે.

એકવાર ફરી ટીવીની સુપરસ્ટારે બધી જ હદો પાર કરી છે. અહીં અમે શમા સિકંદર વિશે વાત કરી રહ્યા છે જે પોતાની વાયરલ ફોટોને કારણે હાલમાં ખુબ જ ચર્ચામાં છે.

દરેક વખતની જેમ શમા સિકંદરે ઇન્સ્ટાગ્રામ પર એક નહીં પરંતુ ઘણી બોલ્ડ ફોટો શેર કરી છે. આપને જણાવી દઈએ કે શમા સિકંદર યે મેરી લાઈફ હૈ સીરિયલમાં એક સિમ્પલ યુવતીના રોલથી ફેમસ બની હતી.

શમા સિકંદરે માયા વેબસીરીઝમાં બોલ્ડનેસની બધી જ હદો પાર કરી હતી. હાલમાં થોડા સમય પહેલા જ શમા સિકંદરની તેના બોયફ્રેન્ડ સાથે કિસિંગ ફોટો વાયરલ થઇ હતી. શમા સિકંદર હાલમાં ટીવી અને ફિલ્મોથી દૂર છે, પરંતુ તે પોતાની લોકપ્રિયતા ટકાવી રાખવા માટે ઇન્સ્ટાગ્રામનો સહારો લઇ રહી છે.

આ પણ વાંચો: નાના પરદાની ગોપી વહુએ બ્લેક સાડીમાં બબાલ મચાવી, ફોટો વાયરલ

ટીવીની લોકપ્રિય અભિનેત્રી શમા સિકંદર પોતાની વાયરલ ફોટોને કારણે સતત ચર્ચામાં છે. શમા સિકંદરે ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા ફોટોમાં બધી જ હદ પાર કરી છે.

શમા સિકંદરનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની બોલ્ડ અને સેક્સી તસ્વીરોથી ભરેલું છે. આ વખતની ફોટો હંમેશા મુજબ તમારા હોશ ઉડાવવા માટે કાફી છે. શમા સિકંદર તેની રિયલ લાઈફમાં પણ ઘણી બોલ્ડ છે. ફરી એકવાર તેની બિકીનીમાં ફોટો વાયરલ થઇ રહી છે.

આ પણ વાંચો: કુંડળીભાગ્ય સુપરસ્ટારની રાતોરાત બિકીની ફોટો વાયરલ થઇ

એક નજર કરો શમા સિકંદરની કેટલીક તસવીરો પર, જે ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે..

યે મેરી લાઈફ હૈ

યે મેરી લાઈફ હૈ

આપને જણાવી દઈએ કે શમા સિકંદર ટીવી શૉ "યે મેરી લાઈફ હૈ" માં એક સિમ્પલ યુવતીના રોલમાં ખુબ જ લોકપ્રિય થઇ હતી. ઘણા દિવસો સુધી ડિપ્રેશનમાં રહ્યા પછી શમા સિકંદરે એક ગ્લેમરસ સ્ટાર તરીકે શાનદાર કમબેક કર્યું.

ભયંકર પરી

ભયંકર પરી

શમા સિકંદરે બાલવીર સિરિયલમાં ભયંકર પરીનો રોલ પણ કર્યો હતો.

મોડેલિંગ

મોડેલિંગ

શમા સિકંદરે પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગ ઘ્વારા કરી હતી.

બાયપોલર ડિસઓર્ડર

બાયપોલર ડિસઓર્ડર

લગભગ 5 વર્ષ પહેલા શમા સિકંદર બાયપોલર ડિસઓર્ડર (એક રીતે માનસિક બિમારી) ઘ્વારા પીડિત હતી.

આત્મહત્યાનો પ્રયાસ

આત્મહત્યાનો પ્રયાસ

શમા સિકંદરે જણાવ્યું કે આ બિમારીથી પરેશાન થઈને એકવાર તેને આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી હતી.

સેક્સોહોલીક

સેક્સોહોલીક

શમા સિકંદરે યુટ્યુબ શોર્ટ ફિલ્મ સેક્સોહોલીક ઘ્વારા વાપસી કરી. આ શોર્ટ ફિલ્મમાં શમા સિકંદરે પોતાના કો-સ્ટાર સાથે ઘણા કિસિંગ અને બોલ્ડ સીન આપ્યા હતા.

ઘણી ફિલ્મોમાં કામ

ઘણી ફિલ્મોમાં કામ

શમા સિકંદરે કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેમાં પ્રેમ અગન (1998), મન (1999), અંશ (2002), ધૂમ ધડાકા (2008) જેવી ફિલ્મો શામિલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X