બિગ બૉસ 7 : ફાઇલનના ત્રણ દિવસ પહેલા જ ઍન્ડી આઉટ
લોનાવાલા, 26 ડિસેમ્બર : કલર્સ ચૅનલ પર પ્રસારિત થતા વિવાદાસ્પદ ટેલીવિઝન રિયલિટી શો બિગ બૉસ 7 હવે તેના આખરી તબક્કામાં છે. શોના ફિનાલે વચ્ચે બસ હવે ત્રણ જ દિવસ બાકી છે. ફાઇનલમાં અત્યાર સુધી પાંચ સ્પર્ધકો અડીખમ હતાં, પરંતુ ફાઇનલના ત્રણ દિવસ પહેલા વીજે ઍન્ડીનું એવિક્શન થઈ ગયું છે. ઍન્ડીને મિડ વીકમાં જ એલિમિનેટ કરી દેવાયાં છે.

જોકે વીજે ઍન્ડી અગાઉ આ સીઝનના વધુ એક સ્પર્ધક કુશાલ ટંડન પણ મિડ વીકમાં જ બિગ બૉસ હાઉસમાંથી આઉટ થયા હતાં. ઍન્ડી આઉટ થતા હવે શોમાં માત્ર ગૌહર ખાન, એજાઝ ખાન, તનીષા મુખર્જી અને સંગ્રામ સિંહ જ બચ્યાં છે. શોનું ગ્રાન્ડ ફિનાલે આગામી 29મી ડિસેમ્બરે રવિવારે યોજાનાર છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
