Big Boss 14માં જલદી જ Vikas Guptaની એન્ટ્રી થઈ શકે, Arshi Khanને ઝાટકો લાગશે
Big Boss 14માં જલદી જ Vikas Guptaની એન્ટ્રી થઈ શકે, Arshi Khanને ઝાટકો લાગશે
બિગ બૉસ 14માં ગત અઠવાડિયે અર્શી ખાનને પુલમાં ધક્કો આપ્યા બાદ ચેલેન્જર વિકાસ ગુપ્તાને શોથી બહાર કરી દેવામાં આવ્યો હતો. અર્શી ખાને વિકાસ ગુપ્તાને તેમના મા વિશે કેટલાક સિક્રેટ ખોલવાની ધમકી આપી રહી હતી, જે બાદ વિકાસે અર્શી ખાનને પૂલમાં ધક્કો મારી દીધો હતો. આ મામલે હવે તાજા અપડેટ છે કે વિકાસ ગુપ્તા જલદી જ બિગ બૉસ 14ના ઘરમાં એન્ટ્રી કરશે. જો કે આ એન્ટ્રી કયા દિવસે કરશે, આ વાતનો ખુલાસો નથી થયો પરંતુ વિકાસની બિગ બૉસ હાઉસમાં એન્ટ્રી અર્શી ખાન માટે શૉકિંગ સરપ્રાઈઝ હશે.

વિકાસ ગુપ્તાની ઘરમાં બીજીવાર એન્ટ્રીને લઈ ટીવી ક્રિટિક્સ સલિલ અરુણ કુમારે ટ્વીટ કરી જાણકારી આપી છે. સલિલ અરુણ કુમારે ટ્વીટ કરી લખ્યું કે, વિકાસ ગુપ્તા જલદી જ બિગ બૉસ 14ના ઘરમાં એન્ટ્રી લેશે. જો કે સલિલ અરુણ કુમારે જણાવ્યું નથી કે આખરે વિકાસ ગુપ્તાની એન્ટ્રી વાઈલ્ડ કાર્ડ તરીકે થશે કે પછી ચેલેન્જરની ભૂમિકામાં થશે. જો કે સંભાવના જતાવાઈ રહી છે કે વાઈલ્ડ કાર્ડ તરીકે જ એન્ટ્રી થશે.
બીજી તરફ વીકેંડ કે વોરમાં શનિવારે સલમાન ખાને અર્શી ખાનનો ભારે ક્લાસ લીધો. સલમાન ખાને અર્શી ખાનને ત્યાં સુધી કહી દીધું કે જો તે વિકાસ ગુપ્તાની જગ્યાએ હોત તો કોઈ તેની મા પર જાત તો તે પણ વિકાસ ગુપ્તાની જેમ જ રિએક્ટ કરત. સલમાન ખાને અર્શીને કહ્યું કે તે આ શૉમાં બહુ વધુ બદતમીજ દેખાઈ રહી છે.
સલમાને અર્શી ખાનને તેની હદમાં રહેવા અને તમીજના દાયરામાં રહી વાત કરવાની સલાહ આપી છે. સલમાને ચેતવણી આપી છે કે કોઈપણ આ શોમાં કોઈપણ કંટેસ્ટન્ટના માતા-પિતા પર નહિ જાય અને કોઈ ખોટી કોમેન્ટ નહિ કરે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
