ઉતરનની ઈચ્છા, ટીના દત્તાની સેક્સી ફોટો રાતોરાત વાયરલ
એક બે નહીં પરંતુ હાલમાં ઘણી ટીવી અભિનેત્રીઓ બ્રેક લઈને ફક્ત ઇન્સ્ટાગ્રામ પર છવાઈ ચુકી છે. આ લિસ્ટમાં ઘણી ટીવી સ્ટારનું નામ આવે છે.
એક બે નહીં પરંતુ હાલમાં ઘણી ટીવી અભિનેત્રીઓ બ્રેક લઈને ફક્ત ઇન્સ્ટાગ્રામ પર છવાઈ ચુકી છે. આ લિસ્ટમાં ઘણી ટીવી સ્ટારનું નામ આવે છે.
પરંતુ હાલમાં સૌથી વધારે ચર્ચા ઉતરનની ઈચ્છા એટલે કે ટીના દત્તા વિશે થઇ રહી છે. ટીના લાંબા સમયથી ટીવીથી દૂર છે પરંતુ પોતાની સેક્સી ફોટોને કારણે તે ચર્ચામા છે.
View this post on InstagramBe somebody who makes everyone feel like a somebody! #BeHumble #Kindness #Positive #Attitude🌼
A post shared by 💫Tinzi💫 (@dattaatinaa) on
ટીના દત્તાએ તે સમયે સોશ્યિલ મીડિયા પર હલચલ મચાવી દીધી જયારે તેને ન્યૂડ મોડલ સાથે પોતાનું ફોટોશૂટ કરાવ્યું. પરંતુ આ ફોટો અહીં જ અટકી નથી. ટીના દત્તાની એક પછી એક ઘણી ફોટો વાયરલ થઇ રહી છે.
આ પણ વાંચો: થઇ ગયું એલાન, મોની રોય છે 2018 ની સેક્સી સુપરસ્ટાર, એકલામાં જુઓ
આવું પહેલીવાર નથી કે ટીના પોતાની સીધી છબી થી બહાર નીકળીને હોટ લૂકમાં જોવા મળી હોય. આ પહેલા પણ ટીના દત્તા પોતાની સેક્સી ફોટો શેર કરી ચુકી છે.
View this post on InstagramYour mind must arrive at your destination before your life does..:)
A post shared by 💫Tinzi💫 (@dattaatinaa) on
અહીં જુઓ ઉતરનની ટીના દત્તાની સેક્સી તસવીરો...

સિંપલ-સ્વીટ
ટીવીમાં સિંપલ-સ્વીટ કિરદાર નિભાવનાર ટીનાનો આટલો હૉટ અંદાજ સૌ માટે સરપ્રાઈઝ હતો

5 વર્ષની ઉમર
5 વર્ષની ઉમર થી ટીના ટીવી શૉમાં કામ કરી રહી છે. તેનો પહેલો શૉ સિસ્ટર નિવોદિતા હતો.

ચાઈલ્ડ આર્ટિસ્ટ
ટીનાએ કેટલીય ફિલ્મોમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું છે.

ચોખર બાલી
ઐશ્વર્યા રાયની બંગાળી ફિલ્મ ચોખર બાલીમાં પણ તમે 16 વર્ષની ટીનાને જોઈ ચૂક્યા છે.

એક નાની એવી ભૂમિકા
ટીનાએ પરિણીતામાં પણ નાની એવી એક ભૂમિકા નિભાવી હતી.

વર્ષ 2008 થી 2015
વર્ષ 2008 થી 2015 સુધી તે સતત ઉતરનની લીડ અભિનેત્રી રહી હતી

ઉતરનમાં ટીના
ઉતરનમાં ટીનાએ પહેલા ઈચ્છા અને બાદમાં મીઠીનો કિરદાર પણ નિભાવ્યો હતો. આ સીરિયલના આ બંને કેરેક્ટને નિભાવવા પર લોકોએ ટીનાને ભારે પસંદ કરી હતી.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
