દેવો કે દેવ મહાદેવની પાર્વતી પૂજા બેનર્જીએ બિકીનીમાં સનસની મચાવી
આ વાતમાં કોઈ જ શંકા નથી કે ટીવીની સંસ્કારી દુનિયા હવે બોલ્ડ થઇ રહી છે. ખાસ કરીને ટીવીની અભિનેત્રીઓ ફેમ મેળવવા માટે સોશ્યિલ મીડિયા પર પોતાની હોટ ફોટો શેર કરતી રહે છે.
આ વાતમાં કોઈ જ શંકા નથી કે ટીવીની સંસ્કારી દુનિયા હવે બોલ્ડ થઇ રહી છે. ખાસ કરીને ટીવીની અભિનેત્રીઓ ફેમ મેળવવા માટે સોશ્યિલ મીડિયા પર પોતાની હોટ ફોટો શેર કરતી રહે છે.
અહીં અમે દેવો કે દેવ મહાદેવની પાર્વતી એટલે કે પૂજા બેનર્જી વિશે વાત કરી રહ્યા છે, જે આજકાલ ઇન્સ્ટાગ્રામ પાર પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે. હાલમાં જ પૂજા રવિ દુબેની ફિલ્મ 3 દેવોમાં આઈટમ સોન્ગ કરતી જોવા મળી હતી.
હાલમાં તેની બ્લુ બિકીની ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આવું પહેલીવાર નથી કે આ અભિનત્રીની ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ હોય.
આ પણ વાંચો: 2018 ની સૌથી સેક્સી રાગિનીની કાતિલ અદાઓ, ફોટો વાયરલ
આ પહેલા પણ પૂજા બેનર્જી બોલ્ડ ફોટો પોસ્ટ કરી ચુકી છે. આપને જણાવી દઈએ કે પૂજા બેનર્જી ટીવીની દુનિયામાં બિકીની ગર્લ તરીકે પણ ઓળખાય છે.
પૂજા બેનર્જી ઘણીવાર સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. આ વખતે પણ તેને પોતાની બોલ્ડ ફોટો શેર કરી છે.
આ પણ વાંચો: એશિયાની સેક્સી સુપરસ્ટારે બ્લેક સાડીમાં કહેર મચાવ્યો
સોશ્યિલ મીડિયા પર ટીવી સ્ટારની વાયરલ થતી ફોટો પર એક નજર કરો...

નેહા પોડસે
નેહા પોડસેને તેના કરિયરની શરૂઆતમાં ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. પોતાના વધતા વજનને કારણે નેહાની ઘણી આલોચના પણ કરવામાં આવતી હતી.

સુરભી જ્યોતિ
આપને જણાવી દઈએ કે રીલ લાઈફ મુજબ રિયલ લાઈફમાં પણ સુરભી ખુબ જ ગ્લેમરસ છે તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એવી ઘણી ફોટો પોસ્ટ કરી છે જેને જોઈને જ તમને સુરભી પર મોહી પડશો.

નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

જાસ્મીન ભસીન
દિલ સે દિલ તક ટીવી શૉની અભિનેત્રી જાસ્મીન ભસીન ઘ્વારા શેર કરવામાં આવેલી ફોટો કોઈને પણ દીવાના બનાવી શકે છે.

હિના ખાન
હિના ખાનની ફોટો જોઈને તમે પણ તેને ફિટનેસ ક્વીન કહેશો. બિગ બોસ 11 દરમિયાન હિના ખાનની ફિટનેસ પર કેટરિના કૈફ પણ ફિદા થઇ હતી.

ત્રિધા ચૌધરી
ત્રિધા ચૌધરી હાલમાં પોતાની હોટ ફોટોને કારણે ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ તેને પોતાના વેકેશનની ઘણી હોટ ફોટો શેર કરી છે.

શ્રદ્ધા આર્યા
પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
