એક ફિલ્મ બની શકે, તેટલો મોંઘો છે તુમ્હારી પાખીનો પહેલો એપિસોડ
મુંબઈ, 1 નવેમ્બર : નવી સીરિયલ તુમ્હારી પાખીમાં મુખ્ય ભૂમિકા ભજવતાં અભિનેતા ઇકબાલ ખાન ગૌરવ સાથે કહે છે કે આ નવા શોના પહેલા એપિસોડમાં એટલું બજેટ લાગ્યું છે કે તેનાથી એક મધ્યમ બજેટ ધરાવતી ફિલ્મ બની શકતી હતી.
ઇકબાલે શોના લૉન્ચિંગ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું - મને નથી લાગતું કે કોઈએ ક્યારેય એક ટેલીવિઝન શો માટે આટલા સ્થળોએ શૂટિંગ કર્યું હશે. અમે પંચગિની, ઉદયપુર, ચિત્તૌડ, શિમલા તથા સતારા ખાતે શૂટિંગ કર્યું. આ એક અનોખો અનુભવ હતો. ઇકબાલ કહે છે - પ્રથમ એપિસોડ ઉપર વધારાના નાણા ખર્ચાયા છે. અમારા પ્રથમ એપિસોડનું બજેટ એક મધ્યમ બજેટની ફિલ્મ માટે પુરતુ થઈ પડત.તુમ્હાર પાખી શોમાં પોતાની ભૂમિકા અંગે ઇકબાલ ખાને જણાવ્યું - તે હાલ ટેલીવિઝન ઉપર દેખાતા પાત્રોથી વિરુદ્ધ, ખૂબ જ વાસ્તવિક પાત્ર છે. આ પાત્રની એક સમસ્યા છે કે તે પોતાની છબી માટે ખૂબ સજાગ છે કે જેથી તેની સામે અનેક સમસ્યાઓ આવે છે. આ સાપ્તાહિક કાર્યક્રમમાં અભિનેત્રી શ્રદ્ધા આર્ય પાખીના રોલમાં નજરે પડશે. આ સીરિયલ 11મી નવેમ્બરથી લાઇફ ઓકે ચૅનલ ઉપર રાત્રે 9.30 વાગ્યે પ્રસારિત થશે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન







Click it and Unblock the Notifications
