પાણીની અંદર સુપરસ્ટારનો બોલ્ડ વીડિયો વાયરલ
તમે ટીવી સ્ટારની બોલ્ડ અને બિકીની ફોટો વાયરલ થતી જોઈ હશે. પરંતુ આ વખતે જે સ્ટારનો વીડિયો સામે આવી રહ્યો છે તેને જોઈને તમે ચોકી જશો.
તમે ટીવી સ્ટારની બોલ્ડ અને બિકીની ફોટો વાયરલ થતી જોઈ હશે. પરંતુ આ વખતે જે સ્ટારનો વીડિયો સામે આવી રહ્યો છે તેને જોઈને તમે ચોકી જશો.
અહીં અમે વાત કરી રહ્યા છે દેહલીઝ ટીવી શૉ ઘ્વારા રાતોરાત સ્ટાર લિસ્ટમાં જગ્યા બનાવનાર ત્રિધા ચૌધરી વિશે. ત્રિધા ચૌધરી હાલમાં પોતાની હોટ ફોટોને કારણે ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ તેને પોતાના વેકેશનની ઘણી હોટ ફોટો શેર કરી છે.
તે માલદીવમાં રજા મનાવ્યા પછી ઇન્સ્ટાગ્રામ વીડિયો પણ શેર કરી ચુકી છે. હવે તેનો પાણીની અંદર જઈને બિકીની વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
A post shared by Tridha Choudhury (@tridhac) on
પહેલીવાર ત્રિધા ચૌધરી આ રીતે કોઈ સેક્સી વીડિયોમાં જોવા મળી છે. દેહલીઝ ટીવી શૉમાં તે એક સિમ્પલ યુવતીનો રોલ ભજવી રહી છે. આ પહેલા તેને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઘ્વારા ટીવીનો રસ્તો પસંદ કર્યો.
ત્રિધાનું ઇન્સ્ટાગ્રામ પણ તેની બોલ્ડ તસવીરો ઘ્વારા ભરાઈ ગયું છે. હાલમાં જ ત્રિધા ચૌધરીની બ્લેક બિકીનીમાં ફોટો સોશ્યિલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે.
A post shared by Tridha Choudhury (@tridhac) on
તો એક નજર કરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી ટીવી સ્ટારની બોલ્ડ તસવીરો પર....

ત્રિધા ચૌધરી
ત્રિધા ચૌધરી હાલમાં પોતાની હોટ ફોટોને કારણે ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ તેને પોતાના વેકેશનની ઘણી હોટ ફોટો શેર કરી છે.

કૃતિકા કામરા
હાલમાં કૃતિકા કામરા સિંગલ છે. તેને હાલમાં સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ બિકીની ફોટો શેર કરી છે.

જાસ્મીન ભસીન
દિલ સે દિલ તક ટીવી શૉની અભિનેત્રી જાસ્મીન ભસીન ઘ્વારા શેર કરવામાં આવેલી ફોટો કોઈને પણ દીવાના બનાવી શકે છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

બેનાફશા સુનાવલા
બેનાફશા સુનાવલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બિકીની ફોટો શેર કરતી રહે છે. તેની ફોટોને લાખો લાઇક્સ પણ મળી રહ્યા છે.

સાક્ષી પ્રધાન
સાક્ષી પ્રધાન સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરવાનું પસંદ કરે છે. આવી જ તસવીરોને કારણે તેની છાપ એક બોલ્ડ અભિનેત્રી તરીકે ઉપસી આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
