Photo: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પાત્રો ઓરિજિનલ ફેમિલી સાથે
ટેલિવિઝન સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકપ્રિય હાસ્ય સીરિયલ છે. આ સીરિયલમાં સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરે તે રીતે પાત્રો રાખવામાં આવ્યા છે. જે ભારતની એકતાનું દર્શન કરાવે છે. પાત્રોની ખાસિયતો આ સીરિયલને ખાસ બનાવે છે. સીરિયલની સાથે તેના પાત્રો પણ એટલા જ લોકપ્રિય બન્યા છે. સીરિયલનું યુનિટ જ્યારે પણ આઉટડોર શુટિંગ માટે જાય છે ત્યાં ધમાલ અને લોકોનું મનોરંજન કરે છે.
આવા લોકપ્રિય પાત્રો તેમના અંગત જીવનમાં અને તેમના મૂળ ફેમિલી સાથે કેવા રહે છે તે જાણવાની સૌને ઇચ્છા હોય છે. અહીં અમે આપના માટે સીરિયલના વિવિધ પાત્રોની તેમની ઓરિજિનલ ફેમિલી સાથેની તસવીરો લાવ્યા છીએ.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પાત્રો
સીરિયલમાં દેખાતા ફેમિલી

અંજલી મહેતા
પોતાના પરિવાર સાથે

આત્મારામ તુકારામ ભીડે ફેમિલી
આ છેઆત્મારામ તુકારામ ભીડનો પરિવાર

આત્મારામ ભીડે
પોતાના પરિવાર સાથે

બબીતાજી
બબીતાજી તેમના ઓરિજીનલ હસ્બન્ડ સાથે

બઘો
આ બઘાને છે સુંદર ફેમિલી

બાપુજી
બાપુજી પોતાના પરિવાર સાથે

ટપુ
આ છે ટપુનો પરિવાર

જેઠાલાલ
જેઠાલાલ અને તેમના પત્ની

પોપટલાલ
પોપટલાલનું સ્વીટ ફેમિલી

તારક મહેતા
તારક મહેતા પોતાના પરિવાર સાથે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
