શમા સિકંદરની આ તસવીરો તમને મદહોશ બનાવી દેશે, એકલામાં જુઓ
આજકાલ ટીવી થી ઘાયલ ઘણી અભિનેત્રીઓ સોશ્યિલ મીડિયા પર તેમની તસ્વીરોને કારણે ચર્ચામાં રહે છે.
આજકાલ ટીવી થી ઘાયલ ઘણી અભિનેત્રીઓ સોશ્યિલ મીડિયા પર તેમની તસ્વીરોને કારણે ચર્ચામાં રહે છે. સોશ્યિલ મીડિયા પર હોટ અથવા બિકીની ફોટો પોસ્ટ કરીને ચર્ચામાં રહેવું સામાન્ય બની ગયું છે. ઘણી સ્ટાર ચર્ચામા રહેવા માટે સોશ્યિલ મીડિયાનો સહારો લે છે.
આજે અમે અહીં શમા સિકંદર વિશે વાત કરી રહ્યા છે, જે આજકાલ સોશ્યિલ મીડિયા પર એક પછી એક હોટ તસવીરો પોસ્ટ કરી રહી છે. શમા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સતત બિકીની ફોટો પોસ્ટ કરી છે, જે સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.
શમા સિકંદર હાલમાં વેકેશન માણી રહી છે. આ દરમિયાન તેને ઘણી બિકીની ફોટો શેર કરી છે. છેલ્લા ઘણા સમયથી ટીવી અને ફિલ્મોથી ગાયબ થયેલી શમા સિકંદર સતત ઇન્સ્ટાગ્રામ પર છવાયેલી રહે છે. શમા સિકંદર છેલ્લા ઘણા સમયથી ઇન્સ્ટાગ્રામ પર ઉપરાછાપરી પોસ્ટ કરી રહી છે. આ દરેક પોસ્ટમાં મોટા ભાગે તે બિકીનીમાં જોવા મળી રહી છે.
આ પણ વાંચો: હવે આ અભિનેત્રીએ કાસ્ટિંગ કાઉચની ગંદી હકીકત જણાવી
શમાએ 'સેક્સોહોલિક' નામની એક શોર્ટ ફિલ્મ અને 'માયા' નામની વેબ સીરિઝમાં ઘણા બોલ્ડ સિન આપ્યા છે. આ સિવાય પણ તે અવાર નવાર પોતાના હોટ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. શમા સિકંદરનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની હોટ તસ્વીરોથી ભરેલું છે.
આ વખતની ફોટો હંમેશા મુજબ તમારા હોશ ઉડાવવા માટે કાફી છે. શમા સિકંદર તેની રિયલ લાઈફમાં પણ ઘણી બોલ્ડ છે. ફરી એકવાર તેની બિકીનીમાં ફોટો વાયરલ થઇ રહી છે.
એક નજર કરો શમા સિકંદરની કેટલીક તસવીરો પર, જે ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે..

કાસ્ટિંગ કાઉચની શિકાર
શમા ખુદ જણાવે છે કે 15 વર્ષની ઉંમરમાં જ તે કાસ્ટિંગ કાઉચનો સામનો કરી ચૂકી છે. જો કે તે સમયે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નહોતી અને તેની ઉંમર નાની હતી એટલે શું થઈ રહ્યું છે તે કંઈ સમજી નહોતી શકી. પરંતુ બાદમાં પણ કેટલીયવાર તેની સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો ત્યારે તે આ બધું જ સમજી ગઈ.

ગાયબ અને વાપસી
શમા સિકંદર છેલ્લા ઘણા સમયથી ઈન્ડસ્ટ્રીથી ગાયબ છે અને જલદી જ વાપસીની તૈયારીમાં છે.

પ્રેમ અગન
શમા સિકંદરે પોતાના કરિયરની શરૂઆત ફરદીન ખાન સાથે 'પ્રેમ અગન' ફિલ્મ ઘ્વારા કરી હતી. આ ફિલ્મ નહીં ચાલી અને શમા સિકંદર નાના પરદે આવી ગઈ.

પોતાની કંપની
શમા સિકંદરે અભિનયની સાથે સાથે ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. તેની કંપનીનું નામ સિકંદર ચોકલેટ બોક્સ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ છે.

ભયંકર પરી
શમા સિકંદરે બાલવીર સિરિયલમાં ભયંકર પરીનો રોલ પણ કર્યો હતો.

શોર્ટ ફિલ્મો
શમા સિકંદર છેલ્લે વર્ષ 2016માં બોલ્ડ શોર્ટ ફિલ્મ 'સેક્સોહોલિક'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે ઘણા બોલ્ડ સિન્સ આપ્યા હતા. આ પહેલાં તે કેટલીક સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે. તેની 'બાલવીર'(2012-2014) તથા 'યે મેરી લાઇફ હે'(2003-05) જેવી સિરિયલો ખૂબ લોકપ્રિય થઇ હતી.

મોડલિંગથી કરી હતી શરૂઆત
તેણે મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. શમા અત્યંત સુંદર છે, પરંતુ તેના મોડલિંગના દિવસની તસવીરો અને અત્યારની રિસન્ટ તસવીરોને જોતાં ખ્યાલ આવે કે તેણે વધુ સ્ટાયલિશ લૂક માટે પોતાના ફેસની સર્જરી કરાવી છે.

બાયપોલર ડિસઓર્ડર
લગભગ 5 વર્ષ પહેલા શમા સિકંદર બાયપોલર ડિસઓર્ડર (એક રીતે માનસિક બિમારી) ઘ્વારા પીડિત હતી.

વેબ સીરિઝ
વર્ષ 2016માં જ તે 'માયા' નામની વેબ સીરિઝમાં જોવા મળી હતી. આ વેબ સીરિઝમાં પણ તેણે ઘણા બોલ્ડ સિન આપ્યા છે અને તેના વીડિયો સોશિયલ મીડિયા તથા ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ પણ થયા છે.

ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ
શમા કેટલીયવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીરો શેર કરી ચૂકી છે. ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ થઈને પણ તેણે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
