મંગેતર સાથે આ અભિનેત્રીનો હોટ અંદાઝ, પહેલા ક્યારેય નહીં જોયો હોય
છેલ્લા ઘણા દિવસથી ટેલિવિઝન સ્ટાર પોતાની રજાઓ માણવા માટે ફરતા જ હોઈ છે. છેલ્લા ઘણા દિવસમાં તમે ઘણી સેલેબ્રીટીઓની હોલીડે તસવીરો જોઈ હશે. આજે પણ અમે એવી જ એક અભિનેત્રીની તસવીરો લઈને આવી રહ્યા છે જે પોતાનું હોલીડે મનાવી રહી છે.
આજે અમે ટેલિવિઝનની અભિનેત્રી શમા સિકંદરની તસવીરો લઈને આવ્યા છે. જે હાલ ઇટાલીમાં પોતાનું હોલીડે મનાવી રહી છે. આ હોલીડે તે કોઈ બીજા સાથે નહિ પરંતુ પોતાના મંગેતર સાથે જ મનાવી રહી છે. શમા સિકંદરના મંગેતર જેમ્સ મિલિરોનએ ઇન્સ્ટાગ્રામ પર તેની અને શમાની તસવીરો શેર કરી છે. જે તસવીરોમાં શમા સિકંદર ખુબ જ હોટ દેખાઈ રહી છે.
આપણે જણાવી દઈએ કે હાલમાં જ શમા સિકંદરનો 34મોં જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા દિવસમાં શમા સિકંદર એ ઈન્ટરનેટ પર પોતાની ઘણી બોલ્ડ તસવીરો પણ શેર કરી હતી.

મંગેતર સાથે શમા
શમા સિકંદર તેના મંગેતર સાથે બિકીનીમાં જોવા મળી. જેમાં તે ખુબ જ હોટ લાગી રહી હતી.

જન્મદિવસ પણ ઉજવ્યો
શમા સિકંદરએ તેનો જન્મદિવસ પણ મંગેતર સાથે જ ઉજવ્યો.

ઘણા એવોર્ડ પણ મળ્યા
શમા સિકંદરએ ટેલિવિઝનમાં ઘણા એવોર્ડ પણ જીત્યા છે.

બોલ્ડનેસની હદ
થોડા દિવસ પહેલા જ શમા સિકંદરની એક શોર્ટ ફિલ્મ આવી હતી. જેમાં તેને એક સેક્સ એડિક્ટનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં તેને બોલ્ડનેસની બધી જ હદો પાર કરી નાખી હતી.

ત્યારે અને આજે
ટીવીની સીધી સાદી દેખાઈ શમાનો આ લુક ખુબ જ ચોંકાવી નાખે તેવો છે.

ફિલ્મમાં મચાવ્યો તહેલકો
શમા સિકંદરની શોર્ટ ફિલ્મએ રિલીઝ થતાની સાથે જ સોશ્યિલ મીડિયા પર તહેલકો મચાવી નાખ્યો હતો.

સેક્સી અંદાઝ
શમા સિકંદરનો આ સેક્સી અંદાઝ કોઈને પણ ઘાયલ કરી શકે છે.

તસવીરોએ મચાવ્યો હંગામો
શમા સિકંદરની તસવીરો હાલ સોશ્યિલ મીડિયા પર હંગામો મચાવી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
