#Trailer: આવી રહ્યો છે આપણો પહેલો સુપર હીરો શક્તિમાન...
90 ના દાયકામાં દૂરદર્શન પર આવવાવાળી સિરિયલ શક્તિમાન હવે ફરી એકવાર આવી રહી છે. બાળકો સાથે સાથે મોટાઓ પણ આ સિરિયલને ખુબ જ પસંદ કરતા હતા. જ્યારથી શક્તિમાનના બીજા સીઝનની વાત આવી છે ત્યારથી ફેન્સ રાહ જોઈને બેઠા છે.
શક્તિમાનના ફેન્સએ તો તેનું ટ્રેલર પણ બનાવ્યું છે. આ ટ્રેલર યૂટ્યૂબ પર તમે જોઈ શકો છો. આ ટ્રેલરમાં તમે ફેન્સની શક્તિમાન પ્રત્યેની દીવાનગી જોઈ શકો છો. આ વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

શક્તિમાનને લઈને મુકેશ ખન્નાનું કહેવું છે કે નવી સીઝનમાં શક્તિમાનની અસાધારણ શક્તિઓ મેળવવાની સફર બતાવવામાં આવશે. તેમને જણાવ્યું છે નવી સીઝન ત્યાંથી જ શરૂ થશે જ્યાંથી પહેલી સીઝન પુરી થઇ હતી.
મુકેશ ખન્નાએ જણાવ્યું કે આ સીઝનમાં શક્તિમાનનું બાળપણ પણ બતાવવામાં આવશે. જેમાં તેને 7 ગુરુઓ પાસેથી શિક્ષા લઈને તેના સુપરહીરો બનવાની આખી પ્રક્રિયા પણ બતાવવામાં આવશે. મુકેશ ખન્ના ફરી એકવાર શક્તિમાનનો રોલ નિભાવવા જઈ રહ્યા છે. તેમને લગભગ 8 કિલો વજન પણ ઓછું કર્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
