બિગ બૉસની આગામી સિઝન હોસ્ટ નહી કરે સલમાન ખાન!
મુંબઇ, 23 ડિસેમ્બર: રિયાલિટી શો બિગ બૉસ સિઝન સાતને પુરી થવાને હવે ફક્ત થોડાક અઠવાડિયા બાકી છે પરંતુ ફરી એકવાર એ વાતની ચર્ચા શરૂ થઇ ગઇ છે કે સલમાન બિગ બૉસ સિઝન આઠને હોસ્ટ કરેશે કે નહી. સલમાન ખાન પોતેએ તાજેતરમાં જ એક એપિસોડ દરમિયાન કહ્યું હતું કે તે બિગ બૉસની આગામી સિઝનને તે કદાચ હૉસ્ટ ના કરે. સલમાન ખાને એમ કહેતાં પણ સાંભળવામાં આવ્યા છે કે બિગ બૉસની આગામી સિઝનનો ભાગ નહી બને.
જો કે રવિવારના એપિસોડમાં પરિણિતિ ચોપડા અને સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાની ફિલ્મ હંસી તો ફંસીના પ્રમોશન માટે શોમાં આવ્યા હતા. પરિણિતિએ સલમાન ખાનને કહ્યું હતું કે તે તેમની મોટી ફેન છે અને તે પોતાની આગામી ફિલ્મના પ્રમોશન માટે બિગ બૉસમાં આવશે. ત્યારે સલમાન ખાને એમ કહ્યું હતું કે તે સમયે કદાચ આ શો બીજું કોઇ હોસ્ટ કરી રહ્યું હોય અને મારી સ્થાને બીજું કોઇ હોઇ શકે, સલમાન ખાને એમ કહીને ફરીવાર કવાયદને આગ ચાંપી દિધી છે કે તે બિગ બૉસને છોડી રહ્યાં છે.

સલમાન ખાન આગામી સિઝનમાં હશે કે નહી હોય તે આગામી સમય જ જણાવશે આ વાતને નકારી ન શકાય કે સલમાન ખાન આ શોનો જીવ છે જે તેની ચોથી સિઝનથી સતત કરતા આવ્યા છે. સલમાન ખાને આ પહેલાં પણ શો દરમિયાન મજાકમાં કહ્યું હતું કે આગામી સિઝનનો ભાગ બની શકુ અને ના પણ બની શકું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
