જીવનભર માટે કોણ લગ્ન કરે છે: સલમાન ખાન
સલમાન ખાને હાલમાં જ બિગ બોસ9ની લોન્ચ દરમ્યાન મિડીયા સાથે ઇન્ટરેક્ટ કર્યું હતુ. આ દરમ્યાન સલમાન ખાનને મિડીયાએ તે સવાલ પૂછ્યો હતો, જેનો જવાબ જાણવા માટે સલમાનના પરિવારથી માંડીને ફેન્સ ઘણાં જ ઉત્સુક છે. સવાલ એ હતો કે સલમાન ક્યારે ડબલ થઇ રહ્યાં છે એટલે કે લગ્ન ક્યારે કરી રહ્યાં છે.
તો સલમાને પણ આ સવાલના જવાબમાં હટકે જવાબ આપ્યો હતો. સલમાને સવાલના જવાબમાં સવાલ કર્યો હતો કે કોની સાથે લગ્ન કરૂં, જીવનભર માટે લગ્ન કોણ કરે છે. થોડા સમય માટે કરી શકું છું.
તો આવો જાણીએ કે હકીકતમાં આ ઇવેન્ટ દરમ્યાન શું થયુ કે સલમાન ખાને આવો જવાબ આપ્યો.

સલમાન ખાન લગ્ન ક્યારે કરશે
મિડીયાએ સલમાનને પૂછ્યું કે તમારો શો તો ડબલ થઇ ગયો છે, પરંતુ તમે ક્યારે ડબલ થઇ રહ્યાં છો. એટલે કે ક્યારે લગ્ન કરી રહ્યાં છો.

સલમાને કહ્યું કોની સાથે કરૂં
સવાલના જવાબમાં સલમાને તરત જ વળતો સવાલ પૂછ્યો કે લગ્ન કોની સાથે કરૂં?

કેટલા સમય માટે
ત્યારે સલમાનના શોની હોસ્ટે જવાબ આપ્યો હતો કે ઘણાં લોકો તૈયાર છે. ત્યારે સલમાને પૂછ્યું કે કેટલા સમય માટે?

જીવનભર માટે કોણ લગ્ન કરે છે?
સલમાન ખાને કહ્યું કે જીવનભર માટે કોણ લગ્ન કરે છે?

સલમાનના લગ્ન ફરી એક વખત મોટો સવાલ
સલમાન ખાને આ વખતે પણ આ સવાલનો કોઇ જવાબ ના આપ્યો. આ વખતે પણ સલમાનના લગ્ન ફરી એકવખત સવાલ બનીને રહી ગયા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
