PICS: "ઝલક દિખલા જા"માં સલમાનની ધમાલ, કરણને પણ ન છોડ્યો!
ટેલિવીઝન: આ વિકેન્ડમાં તમને ટેલિવીઝન પર સલમાનની ફુલ ધમાલ જોવા મળશે. જી હા ડાન્સ રીયાલિટી શો ઝલક દિખલા જા-8માં આ અઠવાડિયે દર્શકોને શાહિદ કપૂરના સ્થાને સલમાન ખાન જજ તરીકે જોવા મળશે. સલમાન ખાન એકલા જ નહિં પણ સૂરજ પંચોલી અને અથિયા શેટ્ટી પણ આગામી ફિલ્મ હીરોના પ્રમોશન માટે આવ્યા છે.
આ એપિસોડમાં સલમાન ફુલ મસ્તીના મૂડમાં જોવા મળશે. આ મસ્તીમાં તેમણે કરણ જોહરને પણ નથી છોડ્યા. જો સલમાનનો ડાન્સ જોવાની ઈચ્છા હોય તો આ એપિસોડ બિલકુલ મીસ ના કરતા.
હવે જોઈએ ઝલક દિખલા જાના સેટ પર સલમાન.......

શાહિદ ગાયબ, સલમાનની એન્ટ્રી
ઝલક દિખલાજાના લેટેસ્ટ એપિસોડમાં તમે સલમાન ખાન, સૂરજ પંચોલી અને અથિયા શેટ્ટીને નિહાળી શકશો. આ સિતારા અહીં ફિલ્મ પ્રમોશન માટે આવ્યા હતા. તો આ એપિસોડમાં શાહિદ ગાયબ રહ્યાં હતા

ઝલક ટીમ સાથે સલમાન
જી હા, આ એપિસોડમાં સલમાન ખાન શાહિદના સ્થાને જજ તરીકે જોવા મળશે. અમે તમને જણાવી દઈએ કે શાહિદ હનીમુન મનાવવા માટે લંડન ગયા છે.

કરણ જોહર
શોમાં સલમાન ફુલ મસ્તીના મૂડમાં નજરે પડ્યાં. તેમણે કરણ જોહરને પણ પરેશાન કરવાનું બાકી નથી રાખ્યું.

મનીષની સાથે સલમાન
દબંગ સ્ટાર સલમાન સ્ટેજ પર હોસ્ટ મનીષ સાથે મસ્તી કરતા નજરે પડશે.

ગીત પણ ગાશે!
એટલું જ નહીં આ એપિસોડમાં આપ સલમાનને ગીત ગાતા પણ જોશો. કયુ ગીત....?? અરે હીરોનું ટાઈટલ ટ્રેક... બીજુ કયુ!

ડાન્સ પણ હશે
ગીત તો થઈ ગયુ હવે થોડો ડાન્સ પણ થઈ જાય. જી હા, આ એપિસોડમાં સલમાન બધાંની સાથે મળીને થોડો ડાન્સ કરતા પણ નજરે પડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
