Bigg Boss 9: ઐશ્વર્યા રાયની જઝ્બા અંગે સાંભળીને ભાવુક થયા સલમાન ખાન!
સલમાન ખાને હાલમાં જ બિગ બોસ 9ના લોન્ચ સમયે મિડીયા સાથે ઘણી મસ્તી કરી હતી. આ સમયે બિગ બોસના ભૂતપૂર્વ પાર્ટીસીપેન્ટસ પણ હાજર રહ્યાં હતા, જેમને સલમાને ટ્રબલમાં નાખ્યા હતા. બિગ બોસ-9ની થીમ છે ડબલ ટ્રબલ. જેના કારણે આ વખતે પાર્ટીસીપેન્ટસ જોડીઓમાં જોવા મળશે.
સલમાન ખાનને મિડીયાએ ઘણાં સવાલ કર્યાં. મિડીયાએ સલમાનને શાહરૂખથી લઇને ઐશ્વર્યા રાય સુધીના સવાલો પૂછ્યા હતા. જો કે સલમાને પણ ઇવેન્ટની શરૂઆતમાં જ કહ્યું હતુ કે આજે મિડીયા તેમને કોઇ પણ સવાલ પૂછી શકે છે. તો સામે મિડીયાએ પણ આ વખતે કોઇ પણ સવાલ પૂછવાની તક છોડી નહતી.
તો આવો જાણીએ કે જ્યારે ઐશ્વર્યા રાય બચ્ચનને લઇને સલમાનને સવાલ કરવામાં આવ્યો ત્યારે સલમાને શું જવાબ આપ્યો હતો.

સલમાને કહ્યું કંઇ પણ પૂછો
સલમાન ખાને બિગ બોસ-9ની પ્રેસ કોન્ફરન્સ શરૂ થતા પહેલા જ કહીં દીધુ હતુ કે જેને જે પૂછવુ હોય તે પૂછી શકે છે. સલમાન દરેક સવાલનો જવાબ આપશે.

છેલ્લો સવાલ
સલમાનની પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન સૌથી છેલ્લો સવાલ હતો કે ઐશ્વર્યા રાય બચ્ચનની જઝ્બાને બિગ બોસ-9માં પ્રમોટ કરવામાં આવશે.

જઝ્બા ટીમ આવશે બિગ બોસ-9
મિડીયાએ પૂછ્યું હતુ કે જઝ્બાની ટીમ બિગ બોસ-9માં આવશે કે નહીં.

સલમાને કહ્યું કે તમને ખબર હતી કે આ છેલ્લો પ્રશ્ન છે?
સલમાન ખાને પણ આ સવાલ સાંભળતા જ હસીને કહ્યું કે શું તમને ખબર હતી કે આ છેલ્લો સવાલ હશે.

ભાવુક કરી દીધો તમે
સલમાન ખાને આ સવાલનો જવાબ તો ના આપ્યો પરંતુ કહ્યું કે આ સવાલ પૂછીને તમે ભાવુક કરી દીધો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
