રાગિણીની આ લેટેસ્ટ ફોટોએ મચાવી સનસની, હોટ સુપરસ્ટાર
ફરી એકવાર સોશ્યિલ મીડિયાની રાગીણીની તસવીરો વાયરલ થઇ રહી છે. રાગીણી એટલે કે કરિશ્મા શર્મા ફરી એકવાર પોતાની હોટ તસ્વીરોને કારણે ચર્ચામાં આવી છે.
ફરી એકવાર સોશ્યિલ મીડિયાની રાગીણીની તસવીરો વાયરલ થઇ રહી છે. રાગીણી એટલે કે કરિશ્મા શર્મા ફરી એકવાર પોતાની હોટ તસ્વીરોને કારણે ચર્ચામાં આવી છે.
ફરી એકવાર તેને સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે, જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આપણે જણાવી દઈએ કે ટીવીના બીજા સુપરસ્ટાર મુજબ એકતા કપૂરે કરિશ્મા શર્માને ઈન્ટરનેટ સ્ટાર બનાવી દીધી છે.
તેની પાછળ ખાસ કારણ રાગીણી એમએમએસ રિટર્ન વેબ સિરીઝ છે. આ સિરીઝમાં કરિશ્મા શર્મા પોતાની બોલ્ડનેસને કારણે ચર્ચામાં છે કરિશ્મા તેની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.
કરિશ્મા શર્મા ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે, જેને લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.
એકતા કપૂરની નવી વેબ સિરીઝ હમ ઘ્વારા કરિશ્મા શર્મા ફરી એકવાર આવી રહી છે. આ વખતે તે કુશાલ ટંડન સાથે રોમાન્સ કરતી જોવા મળશે.
હંમેશા મુજબ આ વખતે પણ કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

ઈન્ટરનેટ સેન્સેશન
પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.

નાની ઉમર પરંતુ
કરિશ્મા શર્માની ઉમર ખાલી 20 વર્ષ છે. પરંતુ પોતાના બોલ્ડ અંદાઝને કારણે તે બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપી રહી છે.

કામ મોટું
તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

પ્યાર કા પંચનામા
પ્યાર કા પંચનામા તેની પહેલી ફિલ્મ છે.

પસંદ
કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે.

મોટી તક
એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે.

સની સાથે સરખામણી
રાગીણી ના પોસ્ટર જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.

રાગીણી એમએમએસ
આ પહેલા પણ તે રાગીણી એમએમએસ દરમિયાન ન્યૂડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિયર વિશે જોવા જઇયે તો કરિશ્માને રાગીણી ઘ્વારા જ ઓળખ મળી છે. આ પહેલા યે હૈ મોહબ્બતેં માં તેને સિમ્પલ ભૂમિકા નિભાવી હતી.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
