સેક્સી રાગિની કરિશ્મા શર્માનો વીડિયો વાયરલ, એકલામાં જુઓ
ફરી એકવાર સોશ્યિલ મીડિયાની સેક્સી સ્ટાર કરિશ્મા શર્મા ચર્ચામાં છે. પરંતુ આ વખતે તે પોતાના વાયરલ ફોટો નહીં પરંતુ વીડિયોને કારણે ચર્ચામાં છે.
ફરી એકવાર સોશ્યિલ મીડિયાની સેક્સી સ્ટાર કરિશ્મા શર્મા ચર્ચામાં છે. પરંતુ આ વખતે તે પોતાના વાયરલ ફોટો નહીં પરંતુ વીડિયોને કારણે ચર્ચામાં છે.
કરિશ્મા શર્મા હાલમાં કોમેડી સર્કસમાં જોવા મળી રહી છે. આ વખતે કરિશ્મા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ જ બોલ્ડ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જોયા પછી તમારી આખો ખુલી જ રહી જશે.
આ વાતમાં કોઈ શંકા નથી કે કરિશ્મા શર્માને રાતોરાત સુપરસ્ટાર બનાવવા પાછળ બોલ્ડ વેબ સીરીઝનો હાથ છે. જ્યાં તેને બેક ટુ બેક બેડ સીનથી ન્યૂડ સીન આપ્યા હતા.
આ પણ વાંચો: રાતોરાત ગોપી વહુએ બિકીનીમાં સનસની મચાવી, તસવીરો હોશ ઉડાવશે
આ ફોટો સાથે કરિશ્મા શર્મા ફરી એકવાર આ અઠવાડિયાની સેક્સી સુપરસ્ટાર બની ચુકી છે. હંમેશા મુજબ આ વખતે પણ કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.
View this post on InstagramA post shared by Karishma Sharma (@karishmasharma22) on
આ પહેલા કરિશ્મા શર્મા યે હૈ મહોબતે માં એક નાનો રોલ કરતી જોવા મળી હતી. પરંતુ તેને ઇન્ટરનેટની બોલ્ડ સ્ટાર બનાવવા પાછળ એકતા કપૂરની બોલ્ડ સીરીઝનો હાથ છે.
આ પણ વાંચો: એશિયાની સેક્સી સુપરસ્ટારે બ્લેક સાડીમાં કહેર મચાવ્યો

ઈન્ટરનેટ સેન્સેશન
પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.

નાની ઉમર પરંતુ
કરિશ્મા શર્માની ઉમર ખાલી 20 વર્ષ છે. પરંતુ પોતાના બોલ્ડ અંદાઝને કારણે તે બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપી રહી છે.

કામ મોટું
તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

પ્યાર કા પંચનામા
પ્યાર કા પંચનામા તેની પહેલી ફિલ્મ છે.

પસંદ
કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે.

મોટી તક
એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે.

સની સાથે સરખામણી
રાગિની ના પોસ્ટર જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.

રાગિની એમએમએસ
આ પહેલા પણ તે રાગિની એમએમએસ દરમિયાન ન્યૂડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિયર વિશે જોવા જઇયે તો કરિશ્માને રાગિની ઘ્વારા જ ઓળખ મળી છે. આ પહેલા યે હૈ મોહબ્બતેં માં તેને સિમ્પલ ભૂમિકા નિભાવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
