2018 ની સેક્સી સુપરસ્ટાર રાગિનીએ બધી જ હદ પાર કરી, જુઓ તસવીરો
હાલમાં ઘણી ટીવી સ્તરની બિકીનીમાં ફોટો વાયરલ થઇ રહી છે. પરંતુ આ વર્ષની સૌથી સેક્સી સુપસ્ટાર વિશે વાત કરવામાં આવે તો ફક્ત કરિશ્મા શર્માનું નામ સૌથી ઉપર આવે છે.
હાલમાં ઘણી ટીવી સ્તરની બિકીનીમાં ફોટો વાયરલ થઇ રહી છે. પરંતુ આ વર્ષની સૌથી સેક્સી સુપસ્ટાર વિશે વાત કરવામાં આવે તો ફક્ત કરિશ્મા શર્માનું નામ સૌથી ઉપર આવે છે.
કરિશ્માને એકતા કપૂરની વેબસીરીઝ રાગીણી એમએમએસ ઘ્વારા લોકપ્રિયતા મળી હતી. કરિશ્મા શર્માને રાતોરાત ફેમસ બનાવવા માટે આ વેબસીરીઝનો ઘણો મોટો હાથ હતો.
A post shared by Karishma Sharma (@karishmasharma22) on
આ વેબસીરીઝમાં કરિશ્મા શર્મા બેક ટુ બેક ઘણીવાર બેડ સીન અને ન્યૂડ સીન આપતી જોવા મળી હતી. ત્યારપછી ઇન્ટરનેટની બોલ્ડ સુપરસ્ટારમાં તેની નામ જોડાઈ ગયી. આ વખતે કરિશ્માએ પોતાની ખુબ જ જૂની ફોટો શેર કરી છે.
આ પણ વાંચો: પ્રિયા પ્રકાશને સાડીમાં જોઈને ફેન્સ બન્યા દીવાના, ફોટા થયા વાયરલ
દરેક વખતની જેમ આ વખતે પણ કરિશ્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સેક્સી ફોટો પોસ્ટ કરી છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે કરિશ્મા શર્મા ખુબ જ જલ્દી ટીવી પર એક મોટો ધમાકો કરવા જઈ રહી છે. તે કોમેડી સર્કસના નવા સીઝનમાં ગ્લેમર સાથે કોમેડી કરતી જોવા મળશે.
A post shared by Karishma Sharma (@karishmasharma22) on
હંમેશા મુજબ આ વખતે પણ કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.
આ પણ વાંચો: એશિયાની સેક્સી સુપરસ્ટારે કહેર મચાવ્યો, ફોટો વાયરલ

ઈન્ટરનેટ સેન્સેશન
પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.

નાની ઉમર
પરંતુ કરિશ્મા શર્માની ઉમર ખાલી 20 વર્ષ છે. પરંતુ પોતાના બોલ્ડ અંદાઝને કારણે તે બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપી રહી છે.

કામ મોટું
તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

પ્યાર કા પંચનામા
પ્યાર કા પંચનામા તેની પહેલી ફિલ્મ છે.

પસંદ
કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે

મોટી તક
એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે.

સની સાથે સરખામણી
રાગીણી ના પોસ્ટર જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.

રાગીણી એમએમએસ
આ પહેલા પણ તે રાગીણી એમએમએસ દરમિયાન ન્યૂડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિયર વિશે જોવા જઇયે તો કરિશ્માને રાગીણી ઘ્વારા જ ઓળખ મળી છે. આ પહેલા યે હૈ મોહબ્બતેં માં તેને સિમ્પલ ભૂમિકા નિભાવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
