2018 ની પહેલી સેક્સી સુપરસ્ટાર, બ્લેક બિકીનીમાં વીડિયો વાયરલ
હાલમાં ટીવી સ્ટારની તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. પરંતુ હાલમાં પોતાના સેક્સી અંદાઝ માટે સૌથી વધુ ચર્ચામાં કરિશ્મા શર્મા છે.
હાલમાં ટીવી સ્ટારની તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. પરંતુ હાલમાં પોતાના સેક્સી અંદાઝ માટે સૌથી વધુ ચર્ચામાં કરિશ્મા શર્મા છે. કરિશ્મા શર્માએ યે હૈ મોહબતે અને રાગીણી એમએમએસ રિટર્ન ઘ્વારા પોતાની ઓળખ બનાવી છે.
કરિશ્મા શર્મા પોતાના હોટ લૂકને કારણે ઘણા સ્ટારને ટક્કર આપી રહી છે. એકતા કપૂરની વેબસીરીઝ માં કરિશ્મા શર્મા ઘ્વારા ઘણા જ બોલ્ડ સીન આપવામાં આવ્યા છે.
ટીવી શૉ અને વેબસીરીઝ થી અલગ કરિશ્મા પોતાની બોલ્ડ અને હોટ ઇમેજ જાળવી રાખવા માંગે છે. હાલમાં જ કરિશ્મા ઘ્વારા પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર બોલ્ડ બિકીની ફોટો પોસ્ટ કર્યો હતો. કરિશ્મા હંમેશા સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. પરંતુ આ વખતે તેને ખુબ જ હોટ વીડિયો પોસ્ટ કર્યો છે. તો સૌથી નીચે તમને કરિશ્મા ઘ્વારા પોસ્ટ કરવામાં આવેલો બોલ્ડ વીડિયો જોવા મળશે.

ઈન્ટરનેટ સેન્સેશન
પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.

નાની ઉમર પરંતુ
કરિશ્મા શર્માની ઉમર ખાલી 20 વર્ષ છે. પરંતુ પોતાના બોલ્ડ અંદાઝને કારણે તે બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપી રહી છે.

કામ મોટું
તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

પ્યાર કા પંચનામા
પ્યાર કા પંચનામા તેની પહેલી ફિલ્મ છે

પસંદ
કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે.

મોટી તક
એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે.

સની સાથે સરખામણી
રાગીણી ના પોસ્ટર જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.
C O M I N G S O O N X #staytuned Shot by @aishwarya_nayak_photography Styled by @prashantmangasuli
A post shared by Karishma Sharma (@karishmasharma22) on
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
