વરસ બાદ નાના પડદે કમબૅક કરી ખુશ છે રાગિણી ખન્ના
મુંબઈ, 29 એપ્રિલ : નાના પડદાના કલાકાર રાગિણી ખન્નાએ તાજેતરમાં જ એક ટેલીવિઝન શ્રેણી બદલતે રિશ્તોં કી દાસ્તાંના એક એપિસોડ માટે શૂટિંગ કર્યું. રાગિણી લાંબા સમય બાદ પુનઃ સીરિયલમાં કમબૅક કરી ખુશ છે.

રાગિણીએ સીરિયલના સેટ ઉપર જણાવ્યું - હું પૂરા એક વરસ બાદ કોઈ ટીવી શ્રેણી માટે શૂટિંગ કરી રહી છું અને એક સાથે અનેક પ્રકારની લાગણીઓ મારા મનમાં ઉમટી રહી છે, પણ હું બહુ ખુશ છું, કારણ કે સસુરાલ ગેંદા ફૂલ સીરિયલની ટીમ સાથે કામ કરી રહી છું. રાગિણી સ્ટાર પ્લસની સીરિયલ સસુરાલ ગેંદા ફૂલ સાથે ચર્ચામાં આવ્યા હતાં અને હવે તે જ ટીમ ઝી ટીવીની સીરિયલ બદલતે રિશ્તોં કી દાસ્તાંમાં કામ કરી રહી છે.
તાજેતરમાં જ ઝલક દિખલા જાની યજમાની કરી ચુકેલા રાગિણી ખન્ના કહે છે - મને ટીમ સાથે વિતાવેલી ક્ષણો યાદ આવતી હતી. નોંધનીય છે કે રાગિણી બૉલીવુડ અભિનેતા ગોવિંદાના ભાણેજ છે. હાલ તેઓ ઝી ટીવીના રિયલિટી શો ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝની યજમાની કરી રહ્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
