નિયા શર્માએ બિકીનીમાં કહેર વરસાવ્યો, સેક્સી તસવીરો વાયરલ
જમાઈ રાજા ફેમ નિયા શર્મા પોતાના ફેશન સેન્સ અને સ્ટાઈલને લઈ ગ્લેમર વર્લ્ડમાં છવાયેલી રહે છે.
જમાઈ રાજા ફેમ નિયા શર્મા પોતાના ફેશન સેન્સ અને સ્ટાઈલને લઈ ગ્લેમર વર્લ્ડમાં છવાયેલી રહે છે. નિયા શર્મા હાલમાં સોશ્યિલ મીડિયા પર છવાયેલી છે. તેને હાલમાં ઇન્સ્ટાગ્રામ પર કેટલીક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં નિયા શર્મા ખુબ જ સેક્સી લાગી રહી છે.
નિયા શર્માને એશિયાની સેક્સી મહિલાનું ખિતાબ મળી ચૂક્યું છે. નિયા શર્મા હંમેશા સોશ્યિલ મીડિયા પર પોતાની હોટ વેકેશન ફોટો પોસ્ટ કરતી રહે છે, જે તેના ફેન્સ ઝડપથી વાયરલ પણ કરી દે છે.
ફરી એકવાર ટીવીની સૌથી સેક્સી સ્ટાર નિયા શર્મા પોતાની બોલ્ડ તસવીરોથી ધમાલ મચાવી રહી છે. જી હાં, આમ તો આ પહેલીવાર છે જ્યારે નિયા શર્માની આવી તસવીરો વાયરલ થઈ રહી છે. અગાઉ પણ કેટલીયવાર તે ખુદની બોલ્ડનેથી લોકોના હોશ ઉડાવી ચૂકી છે. નિયા પોતાના દરરોજની તસવીરોને હંમેશા ઈન્ટરનેટ પર શેર કરતી રહે છે.
આ પણ જુઓ: શમા સિકંદરે હોટ બિકીની ફોટો શેર કરી આગ લગાવી, એકલામાં જુઓ
આપને જણાવી દઈએ કે નિયા શર્મા ઇન્સ્ટાગ્રામ પર પોતાની હોટ ફોટો પોસ્ટ કરતી રહે છે. સોશ્યિલ મીડિયા પર નિયાની તસવીરોએ તૂફાન મચાવ્યું છે. કદાચ આજ કારણ છે કે નિયા શર્માની ગણતરી એશિયાની સેક્સી સુપરસ્ટારમાં કરવામાં આવે છે.
View this post on InstagramReal Women won’t argue !! They’d just punch you in the face . 😊
A post shared by Nia Sharma (@niasharma90) on
વિક્રમ ભટ્ટની વેબસીરીઝ ટ્વિસ્ટેડ વેબ સીરીઝ બાદ તે પહેલેથી પણ વધુ ગ્લેમરસ બની ગઈ છે. અવારનવાર તે ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

સંસ્કારી વહુની ઈમેજ તોડી
નિયા શર્માએ એકવાર નહિ બલકે કેટલીય વાર સંસ્કારી વહુની ઈમેજ તોડી ચૂકી છે.

કરિયર
એક હજારોમેં મેરી બહેના હૈ શોથી નિયાએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

નવી ઓળખ
નિયા શર્માને જમાઈ રાજાથી નવી ઓળખ મળી અને તેમણે આ શોથી જ ફેમ પણ હાંસલ કર્યો.

એશિયાની સેક્સી મહિલા
નિયા શર્મા માટે એશિયાની સેક્સી મહિલાઓમાં ત્રીજું સ્થાન મળી શકવું એક સપનું હતું. તેમણે બહુ ઓછા સમયમાં આ સિદ્ધિ હાંસલ કરી લીધી.

આ જ અંદાજ
વિક્રમ ભટ્ટને નિયાનો આ જ અંદાજ પસંદ આવ્યો જે તેમને પોતાની કહાનીના કેરેક્ટર પ્રમાણે લાગ્યો.

ફોકસ
નિયાએ તાજેતરમાં જ એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે તેની દિલચસ્પી ટીવી શોમાં ક્યારેય નહોતી. તેમનું ફોકસ હવે સાસ વહુના ટીવી શો પર નથી.

પોતાના લુકથી ફેન્સનું દિલ જીત્યું
ટીવીની હોટ એક્ટ્રેસ નિયા શર્મા પોતાના લુક્સથી ફેન્સનું દીલ જીતતી રહી છે. તે હાલ સીરિયલ ઈશ્ક મેં મરજાવાંમાં જોવા મળી રહી છે.

કોઈનાથી કમ નહિ
સ્ટાઈલના મામલામાં નિયા શર્મા કોઈનાથી કમ નથી. આ તસવીરો જોઈને જ તમે સમજી જશો.

ફેન ફોલોઈંગ
સોશિયલ મીડિયા પર નિયા શર્માનું ફેન ફોલોઈંગ પણ જબરું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
