બ્લેક ટોપમાં એશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્મા, ફોટો વાયરલ
નિયા શર્મા એશિયાની સેક્સી સુપરસ્ટારનો ખિતાબ મેળવી ચુકી છે. ટીવી સિરિયલ જમાઈ રાજા પછી નિયા શર્માએ પોતાની છબી બિલકુલ બદલી નાખી છે.
નિયા શર્મા એશિયાની સેક્સી સુપરસ્ટારનો ખિતાબ મેળવી ચુકી છે. ટીવી સિરિયલ જમાઈ રાજા પછી નિયા શર્માએ પોતાની છબી બિલકુલ બદલી નાખી છે. તેની શરૂઆત વિક્રમ ભટ્ટની બોલ્ડ સિરીઝ 'ટ્વિસ્ટેડ' ઘ્વારા થઇ હતી.
ઘણીવાર પોતાની બોલ્ડ ફોટો પોસ્ટ કરવાને કારણે નિયા શર્મા ટ્રોલ પણ થઇ ચુકી છે. નિયા શર્મા ટ્રોલ કરતા લોકોને જોરદાર જવાબ પણ આપે છે. હાલમાં નિયા શર્માએ બ્લેક ડ્રેસમાં સેક્સી ફોટો પોસ્ટ કરી છે.
View this post on InstagramHapppppyyyyy birthdayyyyy mummmm❤️❤️ ❤️❤️ The best way to describe the word ‘Selfless’
A post shared by Nia Sharma (@niasharma90) on
નિયા શર્માની આ સેલ્ફી ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. સોશ્યિલ મીડિયા પર નિયા શર્માના ફેન્સ પણ ઘણા વધારે છે. વર્ષ 2018 દરમિયાન શરૂઆતથી લઈને અંત સુધી નિયા શર્મા તેની હોટ ફોટોને કારણે ચર્ચાનો વિષય બની હતી.
આ પણ વાંચો: બ્રુના અબ્દુલ્લાહની હોટ અને સેક્સી ફોટોએ ગરમી વધારી, એકલામાં જુઓ
નિયાના કરિયર અને ઈમેજમાં બદલાવ ત્યારે આવ્યો જ્યારે તેણે સિરિયલ જમાઈ રાજાને સિલેક્ટ કર્યું. જમાઈ રાજા બંધ થયા બાદ નિયાએ ખુદને પૂરી રીતે બોલ્ડ કરી નાખી. નિયાનો આ લુક સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે. આ નવા લુકમાં નિયાનો સેક્સી અંદાજ જોઈ તમારા પણ હોશ ઉડી જશે.
View this post on InstagramI travelled a ‘few months ago’ and now it’s ‘Last year’ !! #mauritius
A post shared by Nia Sharma (@niasharma90) on
નિયા શર્માની ગણતરી ટીવીની હોટ અભિનેત્રીઓમાં થાય છે. સોશ્યિલ મીડિયા પર નિયા શર્માએ પોતાની સંસ્કારી ઇમેજ બિલકુલ બદલી નાખી છે.

કરિયર
એક હજારોમેં મેરી બહેના હૈ શોથી નિયાએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી

સંસ્કારી વહુની ઈમેજ તોડી
નિયા શર્માએ એકવાર નહિ બલકે કેટલીય વાર સંસ્કારી વહુની ઈમેજ તોડી ચૂકી છે.

નવી ઓળખ
નિયા શર્માને જમાઈ રાજાથી નવી ઓળખ મળી અને તેમણે આ શોથી જ ફેમ પણ હાંસલ કર્યો.

એશિયાની સેક્સી મહિલા
નિયા શર્મા માટે એશિયાની સેક્સી મહિલાઓમાં ત્રીજું સ્થાન મળી શકવું એક સપનું હતું. તેમણે બહુ ઓછા સમયમાં આ સિદ્ધિ હાંસલ કરી લીધી.

આ જ અંદાજ
વિક્રમ ભટ્ટને નિયાનો આ જ અંદાજ પસંદ આવ્યો જે તેમને પોતાની કહાનીના કેરેક્ટર પ્રમાણે લાગ્યો.

ફોકસ
નિયાએ તાજેતરમાં જ એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે તેની દિલચસ્પી ટીવી શોમાં ક્યારેય નહોતી. તેમનું ફોકસ હવે સાસ વહુના ટીવી શો પર નથી.

ફેન ફોલોઈંગ
સોશિયલ મીડિયા પર નિયા શર્માનું ફેન ફોલોઈંગ પણ જબરું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
