ચાર કરોડ રુપિયા લઈ બિગ બૉસમાં પ્રવેશ કરશે સિદ્ધૂ
મુંબઈ, 4 ઑક્ટોબર : બિગ બૉસ 6ની શરુઆત 7મી ઑક્ટોબરથી કલર્સ પર થવાની છે. તેના પ્રતિસ્પર્ધીઓ અંગે સતત અટકળો લગાવવામાં આવી રહી છે.
સમાચાર છે કે ભૂતપૂર્વ ક્રિકેટર અને લાફ્ટર મૅજિશિયન નવજ્યોત સિંહ સિદ્ધૂ બિગ બૉસના ઘરમાં પ્રવેશ કરનાર છે. આ માટે તેમણે શો સંચાલકો પાસેથી 4 કરોડ રુપિયા લીધાં છે. પરંતુ આ વાતમાં કેટલું તથ્ય છે તે તો 7મી તારીખે જ ખબર પડશે.
ગત સીઝનમાં પણ કહેવાઈ રહ્યુ હતું કે સિદ્ધૂ બિગ બૉસના ઘરે જઈ શકે છે, પરંતુ ગત વખતે તેમને પોતાના પક્ષ ભાજપ તરફથી મંજૂરી મળી નહોતી, પરંતુ આ વખતે ટ્વેંટી-20 વિશ્વ કપના કૉમેન્ટરી બૉક્સ તેમજ કોઈ પણ ન્યુઝ ચૅનલ પર એક્સપર્ટ એડવાઇઝર તરીકે નવજ્યોત સિંહ સિદ્ધૂ દેખાયા નથી. તેથી આ વાતે જોર પકડ્યું છે કે આ વખતે તો જરૂર સિદ્ધૂ બિગ બૉસ હાઉસમાં જનારાં છે કારણ કે ભાજપે પહેલાં જ કહી રાખ્યું છે કે તેમના કોઈ પણ સભ્યને કોઈ પણ મંચ ઉપર જતા રોકી શકાતાં નથી. રોકવાનું કામ ત્યારે જ થાય જ્યારે તે મંચ અનૈતિક હોય અને બિગ બૉસ ટેલીવિઝન પર આવનાર શો છે. તેવામાં તે અનૈતિક નથી અને જો સિદ્ધૂ આ શોમાં રસ ધરાવતાં હોય તો તેઓ જઈ શક છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
