ટીવીની સેક્સી નાગિન, બોલ્ડ તસવીરોએ આગ લગાવી
કરિશ્મા તન્ના હાલમાં ખુબ જ ચર્ચામાં છે સંજુ ફિલ્મમાં તેના ગ્લેમરસ રોલે બધાને ચોંકાવી દીધા હતા.
કરિશ્મા તન્ના હાલમાં ખુબ જ ચર્ચામાં છે સંજુ ફિલ્મમાં તેના ગ્લેમરસ રોલે બધાને ચોંકાવી દીધા હતા. રિયલ લાઈફમાં પણ કરિશ્મા તન્ના આટલી જ ગ્લેમરસ છે. તેનો અંદાઝો કરિશ્મા તન્નાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી લગાવી શકાય છે.
કરિશ્મા તન્ના ફરી એકવાર નાગિન 3 સ્રીરિયલમાં જોવા મળી રહી છે. નાગિન 3 સીરિયલમાં તે નેગેટિવ રોલમાં જોવા મળી રહી છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે ટીવીની આ હોટ નાગિન ખુબ જ ગ્લેમરસ છે. કરિશ્મા નાગિન 3 સાથે કયામત કી રાત સીરિયલમાં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહી છે.
કયામત કી રાત સીરિયલ બંધ થયા પછી એકતા કપૂર ફરી તેને નાગિન 3 સીરિયલમાં લઈને આવી ગઈ. કરિશ્મા તન્ના પાસે હાલમાં કયામત કી રાત અને નાગિન 3 જેવા 2 સુપરહિટ શૉ છે, જેને કરિશ્મા તન્નાની લોકપ્રિયતાને વધારી દીધી છે. રિયલ લાઈફમાં પણ કરિશ્મા તન્ના સેક્સી અને બોલ્ડ રહેવાનું પસંદ કરે છે. કરિશ્મા તન્ના સોશ્યિલ મીડિયા પર તેની બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.
આ પણ વાંચો: 2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત
ટીવીની દરેક સ્ટારની જેમ કરિશ્મા તન્ના પણ ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. વર્ષ 2018 કરિશ્મા તન્ના માટે ખુબ સારું રહ્યું હતું. સંજુ ઘ્વારા તેને બોલિવૂડમાં ખુબ જ વાહવાહી મળી હતી.
View this post on InstagramComo Estas 🧚♀️💛 #behindthescenes #shootlife #ktians
A post shared by Karishma Tanna (@karishmaktanna) on
અહીં કરિશ્મા તન્નાની વાયરલ થતી તસવીરો પર એક નજર કરો...

નાગિન
કરિશ્મા તન્નાએ આ પહેલા નાગાર્જુન શૉમાં નાગિનની ભૂમિકા નિભાવી હતી.

ગુજરાતી ફેમેલી
કરિશ્મા તન્નાનો ઉછેર એક ગુજરાતી ફેમેલીમાં થયો છે. તે હંમેશા એક અભિનેત્રી બનવા માંગતી હતી.

પ્રોજેક્ટની રાહ
કરિશ્મા તન્ના લાંબા સમયથી એક એવા પ્રોજેક્ટની રાહ જોઈ રહી છે, જેથી તે બોલિવૂડમાં એક શાનદાર કમબેક કરી શકે.

કોઈ વાંધો નથી
કરિશ્મા તન્ના ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેને ઇન્ટિમેટ થવામાં કોઈ જ વાંધો નથી.

ન્યૂડ થવા
વિશે કરિશ્મા તન્ના તેની ન્યૂડ ફોટોને કારણે પણ ચર્ચામાં રહી હતી

બિગ બોસમાં આવ્યા પછી
બિગ બોસમાં આવ્યા પછી કરિશ્મા તન્નાને ઘણી લોકપ્રિયતા મળી. ગૌતમ ગુલાટી સાથે તેના વિવાદે તેને ફાઇનલ સુધી પહોંચાડી.

નાગિન 3
નાગિન 3 સીરિયલમાં કરિશ્માએ પહેલા પોઝિટિવ ભૂમિકા સાથે શરૂઆત કરી હતી, પરંતુ હવે તે નેગેટિવ રોલમાં જોવા મળી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
