#MeToo: 8 સુપરસ્ટાર એક્ટ્રેસ સાથે થયું યૌન શોષણ, કોઈના બ્રેસ્ટ પર હાથ તો ક્યારેક...
#MeTooને લઈને રોજેરોજ કંઈક નવા ખુલાસા થઈ રહ્યા છે. ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક એવા લોકોના નામ સામે આવી રહ્યા છે, જેઓ જાતીય શોષણનો શિકાર બની ચૂક્યા છે.
#MeTooને લઈને રોજેરોજ કંઈક નવા ખુલાસા થઈ રહ્યા છે. ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક એવા લોકોના નામ સામે આવી રહ્યા છે, જેઓ જાતીય શોષણનો શિકાર બની ચૂક્યા છે.
તાજેતરમાં આ મામલે બોલીવુડની કોઈ મોટી સ્ટારે પોતાની સાથે થયેલા યૌન ઉત્પીડનનો હજી ખુલાસો નથી કર્યો. જો કે સાજિદ ખાન અને આલોકનાથ જેવા કેટલાક મોટા નામ સામે આવ્યા છે, જેના પર શોષણનો આરોપ લાગ્યો છે.
પરંતુ શું તમે જાણો છો કે ટીવી ઈન્ડસ્ટ્રીના એવા 8 સ્ટાર્સ છે, જે યૌન ઉત્પીડનનો સામનો કરી ચૂક્યા છે. જી હાં, #Me Too કેમ્પેઈન પહેલા કેટલાક એવા સ્ટાર્સ છે, જેઓ પોતાની સાથે થયેલા ઉત્પીડનનો ખુલાસો કરી ચૂક્યા છે. વાંચો આખી યાદી.

કરિશ્મા શર્મા
ધર્મશાળામાં કરિશ્મા શર્માની છેડતી થઈ હતી. કરિશ્મા શર્માએ કહ્યું હતું,'મારા બ્રેસ્ટને તેઓ જોઈ રહ્યા હતા.'

માહિકા શર્મા
ટીવી એક્ટ્રેસ માહિકા શર્મા પણ છેડતીનો શિકાર બની ચૂકી છે. પૂરીમાં રથયાત્રા દરમિયાન કેટલાક છોકરાઓએ તેમને ધક્કો મારી, અશ્લીલ વાતો કરી હતી અને લાફો મારવાની પણ કોશિશ કરી હતી.

શ્રેનુ પારિખ
ઈશ્કબાજની એક્ટ્રેસ શ્રેનુ પરીખે બાળપણમાં પોતાની સાથે થયેલી છેડતીનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું બાળપણમાં જ્યારે તેઓ નાના નાની સાથે રજા કરવા જતા હતા, ત્યારે નાના તેમના માટે સીટ માગતા હતા. ત્યારે જ એક વ્યક્તિએ મને પોતાના ખોળામાં બેસાડી અને મને ખોટી રીતે અડવા લાગ્યો.

ટીના દત્તા
ટીવી શો ઉતરન ફેમ એક્ટ્રેસ ટીના દત્તાએ એક ફ્લાઈટમાં પોતાની સાથે છેડતી થઈ હોવાનો ખુલાસો કર્યો છે.

આમ્રપાલી ગુપ્તા
ટીવી એક્ટ્રેસ આમ્રપાલી ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે ફ્લાઈટમાં મુસાફરી કરવા દરમિયાન તેમના કો પેસેન્જરે છેડતી કરી હતી.

પદ્મા લક્ષ્મી
અમેરિકન મોડલ અને ટીવી પર્સનાલિટી પદ્મા લક્ષ્મીએ તાજેતરમાં જ મોટો ખુલાસો કરતા કહ્યું હતું કે તે બાળપણમાં જ છેડતી અને શારીરીક હિંસાનો શિકાર બની ચૂકી છે.

ઉપાસના સિંહ
ઉપાસના સિંહને એકવાર રાત્રે વિવેક નામનો ટેક્સી ડ્રાઈવર જાણી જોઈને સૂમસામ રસ્તે લઈ ગયો અને ગાડી રોકી લીધી. ત્યારે રાતના 10 વાગ્યા હતા. તેમણે તરત જ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરી પોલીસને માહિતી આપી.

જૈસ્મિન ભસીન
જેસ્મિન ભસીને કહ્યું કે એક ડિરેક્ટરે તેમને કહ્યું હતું કે તારા કપડા ઉતાર હું તારી બિકીની બોડી જોવા ઈચ્છું છું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
