ટોપલેસ થઇ આ બિગ બોસ સ્ટાર, સોશ્યિલ મીડિયા પર બબાલ મચી
બિગ બોસ 13 આજકાલ ખુબ જ ચર્ચામાં છે. પરંતુ આ વખતે એક પણ કન્ટેસ્ટન્ટ એવો નથી જે શોમાં બોલ્ડ દેખાયો હોય.
બિગ બોસ 13 આજકાલ ખુબ જ ચર્ચામાં છે. પરંતુ આ વખતે એક પણ કન્ટેસ્ટન્ટ એવો નથી જે શોમાં બોલ્ડ દેખાયો હોય. કદાચ 4 અઠવાડિયા પછી, શોમાં આવા કેટલાક સ્પર્ધકની એન્ટ્રી થશે. પરંતુ આ પહેલા બિગ બોસ 9 ની લોકપ્રિય સ્ટાર મંદાના કરીમી ચર્ચાનો ભાગ બની છે.
દરેક વખતની જેમ આ વખતે પણ મંદાના કરીમી તેની બોલ્ડ તસ્વીરોને કારણે ખુબ જ ચર્ચામાં છે. બિગ બોસ દરમિયાન મંદાના કરીમી તેના બેબાક અંદાઝ માટે લોકપ્રિય હતી. પરંતુ આ શો છોડ્યા બાદ તે ફક્ત તેના ગ્લેમરસ બોલ્ડ પિક્ચર્સને કારણે જ ચર્ચાનો વિષય બની છે.
View this post on InstagramFavourite day of the week #sunday #sunset #mood
A post shared by Mandanakarimi (@mandanakarimi) on
આ વખતે તેની ટોપલેસ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આ ફોટો ખુબ જ વધારે જોવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે મંદાના કરીમીની આ જૂની ફોટો છે, જેને તેને ફરી વાર અપલોડ કરી છે.
આ પણ જુઓ: જયારે બોલિવૂડ અભિનેત્રીઓએ પોતાનો સેક્સી અવતાર બતાવ્યો
મંદાના સતત પોતાની ફોટો પોસ્ટ કરતી રહે છે. ઇશ્કબાઝ ટીવી શૉ પછી તે ગાયબ થઇ ગઈ હતી. મંદાનાની એક નહીં પરંતુ ઘણી તસવીરો સોશ્યિલ મીડિયા પર હંગામો મચાવી ચુકી છે.
View this post on InstagramHappy place 🌴👙☀️ #holiday #turkey #sun #sand Photo credits @sonia__ghn
A post shared by Mandanakarimi (@mandanakarimi) on
પોતાના લગ્ન અને ઘરેલુ હિંસાને કારણે મંદાના કરીમી ખબરોમાં આવી હતી. પરંતુ હવે સતત પોતાની બોલ્ડ ફોટોને લઈને ચર્ચાનો વિષય બની છે. અહીં જુઓ મંદાના કરીમીની સૌથી સેક્સી તસવીરો..

મોડલ અને અભિનેત્રી
બિગ બોસ સીઝન 9 ઘ્વારા ફેમસ થયેલી મંદાના કરીમી હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાના વીડિયો અને ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

વિદેશી મોડલ
મંદાના કરીમી એક વિદેશી મેડલ છે, જે ક્યાં કૂલ હૈ હમ અને કુણાલ ખેમુની ફિલ્મ ભાગ જોની માં જોવા મળી હતી.

મોડેલિંગ પ્રોજેક્ટ
મંદાના કરીમી ફિલ્મોમાં આવતા પહેલા ભારત બહાર પણ ઘણા મોડેલિંગ પ્રોજેક્ટ કરી ચુકી હતી.

ઈરાની મોડલ
મંદાના કરીમી એક ઈરાની મોડલ છે અને મોડેલિંગ પહેલા તે એર હોસ્ટેસ પણ રહી છે.

તુષાર કપૂર
માનવામાં આવી રહ્યું છે કે મંદાના કરીમી અને તુષાર કપૂર ડેટ કરી ચુક્યા છે.

રણબીર કપૂર
વર્ષ 2015 દરમિયાન રણબીર કપૂરની રોય ફિલ્મ ઘ્વારા મંદાનાએ ડેબ્યુ કર્યો હતો

લોકપ્રિયતા
ઘણી ફિલ્મોમાં કામ કરવા છતાં પણ તેને બિગ બોસ ઘ્વારા લોકપ્રિયતા મળી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
