કુંડળીભાગ્યની શ્રદ્ધા આર્યાની રાતોરાત આવી તસવીરો વાયરલ
ટીવી પર એવા ખુબ જ ઓછા સ્ટાર હોય છે જે રાતોરાત સફળતા મેળવ્યા પછી નંબર 1 પર પોતાને જાળવી રાખવામાં સફળ રહે છે. એવી જ એક સ્ટાર છે કુંડળીભાગ્યની શ્રદ્ધા આર્યા.
ટીવી પર એવા ખુબ જ ઓછા સ્ટાર હોય છે જે રાતોરાત સફળતા મેળવ્યા પછી નંબર 1 પર પોતાને જાળવી રાખવામાં સફળ રહે છે. એવી જ એક સ્ટાર છે કુંડળીભાગ્યની શ્રદ્ધા આર્યા.
શ્રદ્ધા ટીવીની નંબર 1 સ્ટાર છે, જેનું કારણ છે કે તેનો શૉ લોન્ચ થવાની સાથે જ નંબર 1 પર પોતાની પકડ બનાવી રાખી છે. હાલમાં શ્રદ્ધા પોતાના શૉને કારણે નહીં પરંતુ સોશ્યિલ મીડિયા પર પોતાની વાયરલ ફોટોને કારણે ચર્ચામાં છે.
View this post on InstagramNow tell me how your day was... ;) @khushranggheena @mimiediaries #🇹🇭 #❤️ 📸: @ikhunly 😘
A post shared by Shraddha Arya (@sarya12) on
શ્રદ્ધા આર્યાની ફરી એકવાર હોટ અને પર્સનલ ફોટો વાયરલ થઇ રહી છે, જેનાથી નજર હટાવવી પણ મુશ્કિલ છે. શ્રદ્ધા આર્યાએ પોતાની સંસ્કારી ઇમેજને તોડતા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી બોલ્ડ ફોટો શેર કરી છે.
આ પણ વાંચો: એશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ ખલબલી મચાવી, એકલામાં જુઓ
શ્રદ્ધા આર્યાની લેટેસ્ટ બોલ્ડ ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આ ફોટો જોઈને તમે પણ કહેશો કે તે ટીવીની સૌથી બોલ્ડ અને ગ્લેમરસ અભિનેત્રી છે.
આપને જણાવી દઈએ કે શ્રદ્ધા આર્યા ફક્ત ટીવી જ નહીં પરંતુ તમિલ, તેલુગુ અને બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. પરંતુ તેને અસલી ફેમ કુંડળી ભાગ્ય સિરિયલ ઘ્વારા જ મળી.
આ પણ વાંચો: મહેફીલમાં અંકિતા લોખંડેનો હૉટ અવતાર, જોઈને જ થઈ જશો પાણીપાણી
અહીં જુઓ શ્રદ્ધા આર્યાની કેટલીક ખાસ તસવીરો....

એક્ટિવ
શ્રદ્ધા આર્યા સોશ્યિલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે

મોડેલિંગ
શ્રદ્ધા આર્યાએ પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગ ઘ્વારા કરી હતી. તે ઘણી ફેમસ ટીવી એડમાં દેખાઈ ચુકી છે.

દિલ્હી
શ્રદ્ધા આર્યાનો જન્મ 17 ઓગસ્ટ 1987 દરમિયાન દિલ્હીમાં થયો હતો. શ્રદ્ધા આર્યા હંમેશાથી એક અભિનેત્રી બનવા માંગતી હતી.

વીડિયો ઘ્વારા ફેમ
શ્રદ્ધાએ વર્ષ 2016 દરમિયાન સોનીયો હિરેયે અને વર્ષ 2018 દરમિયાન મેરી જાન વીડિયો સોન્ગમાં દેખાઈ ચુકી છે. આ બંને સોન્ગ ખુબ જ લોકપ્રિય થયા હતા.

ગેજ્યુએટ
શ્રદ્ધા આર્યાએ દિલ્હી યુનિવર્સીટીથી આર્ટ સાયન્સમાં ગેજ્યુએટ કર્યું છે. ત્યારપછી મુંબઈ આવીને તેમને એમએ ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો.

ટીવી સિરિયલ
શ્રદ્ધા આર્યા વર્ષ 2004 દરમિયાન ઇન્ડિયાઝ બેસ્ટ સીને સ્ટાર કી ખોજમાં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી હતી. શ્રદ્ધા આર્યા ટીવી શૉ તેરે આંગન કી, તુમ્હારી પાંખી, ડ્રિમ ગર્લ સહીત ઘણી સિરિયલોમાં જોવા મળી ચુકી છે. પરંતુ તેને કુંડળી ભાગ્ય ઘ્વારા લોકપ્રિયતા મળી.

તમિલ, તેલુગુ અને કન્નડ
શ્રદ્ધા આર્યાએ હિન્દી ફિલ્મ સાથે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

સોશ્યિલ મીડિયા
શ્રદ્ધા આર્યા સોશ્યિલ મીડિયા પર તે અવારનવાર પોતાની ફોટો શેર કરતી રહે છે. જો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નજર કરવામાં આવે તો શ્રદ્ધા આર્યા રિયલ લાઈફમાં પણ ઘણી બોલ્ડ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
