કુંડળી ભાગ્યની સુપરસ્ટારની તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે
રાતોરાત સુપરસ્ટાર બનવાનો મોકો ભાગ્યે જ કોઈ ટીવી સ્ટારને મળે છે. એક શૉ હિટ થયા પછી તેમની ગણતરી મોટા ટીવી સ્ટારમાં થવા લાગે છે.
રાતોરાત સુપરસ્ટાર બનવાનો મોકો ભાગ્યે જ કોઈ ટીવી સ્ટારને મળે છે. એક શૉ હિટ થયા પછી તેમની ગણતરી મોટા ટીવી સ્ટારમાં થવા લાગે છે.
હાલમાં આવું જ કંઈક ચાલી રહ્યું છે શ્રદ્ધા આર્યા સાથે, જે કુંડળી ભાગ્ય સીરિયલમાં પ્રિતોનો રોલ કરી રહી છે. તે હાલમાં પોતાની ઓનસ્ક્રીન સંસ્કારી ઇમેજ પાછળ છોડી ચુકી છે. શ્રદ્ધા આર્યા હવે ટીવીની બોલ્ડ સુપરસ્ટાર લિસ્ટમાં શામિલ થઇ ચુકી છે.
આવતાની સાથે આ શૉ ટીઆરપી લિસ્ટમાં જોરદાર ઉડાન ભરી રહ્યો છે. આ શૉને નંબર 1 લિસ્ટમાંથી હટાવવું ખુબ જ મુશ્કિલ બની ગયું છે. શ્રદ્ધા આર્યાની હોટ તસવીરોએ તેનેં વાયરલ સુપરસ્ટાર બનાવી દીધી છે.
શ્રદ્ધા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ થઇ ગયી છે. હાલમાં તે પોતાના મિત્રો સાથે ટોલિયામાં ડાન્સ કરતી પણ નજરે પડી હતી.
A post shared by Shraddha Arya (@sarya12) on
સોશ્યિલ મીડિયા પર તે અવારનવાર પોતાની ફોટો શેર કરતી રહે છે. જો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નજર કરવામાં આવે તો શ્રદ્ધા આર્યા રિયલ લાઈફમાં પણ ઘણી બોલ્ડ છે.
શ્રદ્ધાએ હાલમાં જ કેટલીક તસવીરો પોસ્ટ કરી છે જે ખુબ જ વાયરલ થઇ રહી છે. તો એક નજર કરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી ટીવી સ્ટારની બોલ્ડ તસવીરો પર....

કૃતિકા કામરા
હાલમાં કૃતિકા કામરા સિંગલ છે. તેને હાલમાં સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ બિકીની ફોટો શેર કરી છે.

જાસ્મીન ભસીન
દિલ સે દિલ તક ટીવી શૉની અભિનેત્રી જાસ્મીન ભસીન ઘ્વારા શેર કરવામાં આવેલી ફોટો કોઈને પણ દીવાના બનાવી શકે છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

બેનાફશા સુનાવલા
બેનાફશા સુનાવલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બિકીની ફોટો શેર કરતી રહે છે. તેની ફોટોને લાખો લાઇક્સ પણ મળી રહ્યા છે.

સાક્ષી પ્રધાન
સાક્ષી પ્રધાન સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરવાનું પસંદ કરે છે. આવી જ તસવીરોને કારણે તેની છાપ એક બોલ્ડ અભિનેત્રી તરીકે ઉપસી આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
