પતિ સાથે ચંદ્રમુખી ચૌટાલાની પ્રાઇવેટ ફોટો લીક, એકલામાં જુઓ
આવું ખુબ જ ઓછું જોવા મળે છે કે કોઈ અભિનેત્રીની બોલ્ડ ફોટો સોશ્યિલ મીડિયા પર બેક ટુ બેક હલચલ મચાવી રહી હોય. અહીં અમે કવિતા કૌશિક વિશે વાત કરી રહ્યા છે.
આવું ખુબ જ ઓછું જોવા મળે છે કે કોઈ અભિનેત્રીની બોલ્ડ ફોટો સોશ્યિલ મીડિયા પર બેક ટુ બેક હલચલ મચાવી રહી હોય. અહીં અમે કવિતા કૌશિક વિશે વાત કરી રહ્યા છે.
કવિતા કૌશિક આજકાલ પોતાની બિકીની ફોટોને કારણે ચર્ચાનો વિષય બની છે. પરંતુ આ વખતે કવિતા કૌશિકે પોતાના પતિ સાથે એવી ફોટો પોસ્ટ કરી છે જેને તમે જોતા જ રહી જશો.
View this post on InstagramA post shared by Kavita (@ikavitakaushik) on
આ પહેલીવાર નથી કે કવિતાની બોલ્ડ ફોટો વાયરલ થઇ હોય. આ પહેલા પણ તે ઘણીવાર બોલ્ડ થઇ ચુકી છે. આ વખતે તેને પોતાના પતિ સાથે બોલ્ડ ફોટો શેર કરી છે, જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.
આ પણ વાંચો: ટીવીની સેક્સી ડાયને હદ પાર કરી, બોલ્ડ ફોટો વાયરલ
પર્સનલ લાઈફમાં ઘણા પ્રકારના વિવાદ પછી કવિતા કૌશિકે જાન્યુઆરી 2017 દરમિયાન પોતાના મિત્ર રોનિત બિશ્વાસ સાથે લગ્ન કરી લીધા. કવિતાએ હાલમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર પતિ સાથે વેકેશનની ઘણી બોલ્ડ ફોટો શેર કરી છે.
View this post on InstagramA post shared by Kavita (@ikavitakaushik) on
કવિતાની આ ફોટો જોઈને તમે તેની અદાઓ પર ફિદા થઇ જશો. કવિતા કૌશિક પહેલા પણ ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ ફોટો પતિ સાથે શેર કરી ચુકી છે. એટલું જ નહીં પરંતુ થોડા દિવસ પહેલા જ કવિતા કૌશિક ઘ્વારા બિકીનીમાં પોતાની બોલ્ડ ફોટો અને વીડિયો શેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: વીડિયો: પાણીમાં બોયફ્રેન્ડ રોકી સાથે હિના ખાનનો રોમાન્સ
સોશ્યિલ મીડિયા પર ટીવી સ્ટારની વાયરલ થતી ફોટો પર એક નજર કરો...

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

જાસ્મીન ભસીન
દિલ સે દિલ તક ટીવી શૉની અભિનેત્રી જાસ્મીન ભસીન ઘ્વારા શેર કરવામાં આવેલી ફોટો કોઈને પણ દીવાના બનાવી શકે છે.

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

દેવોલિના ભટ્ટાચાર્ય
પોતાની સંસ્કારી ઇમેજને તોડતા દેવોલિના ભટ્ટાચાર્યની આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. આમ પણ હવે જો ટીવી સ્ટાર વિશે વાત કરવામાં આવે તો તેઓ પોતાના ઓન સ્ક્રીન લૂક કરતા પોતાનો ઓફ સ્ક્રીન લૂક શેર કરવાનું વધારે પસંદ કરે છે.

શ્રદ્ધા આર્યા
પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.

હિના ખાન
હિના ખાનની ફોટો જોઈને તમે પણ તેને ફિટનેસ ક્વીન કહેશો. બિગ બોસ 11 દરમિયાન હિના ખાનની ફિટનેસ પર કેટરિના કૈફ પણ ફિદા થઇ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
