બોલ્ડ સ્વિમસૂટમાં સેક્સી રાગિનીની તસવીરો તહેલકો મચાવી રહી છે
ફરી એકવાર કરિશ્મા શર્માએ બિકીનીમાં પોતાની એવી ફોટો પોસ્ટ કરી છે, જેનાથી નજર હટાવવી પણ મુશ્કિલ છે.
આવું પહેલીવાર નથી કે ટીવીની કોઈ સ્ટાર સતત પોતાની બોલ્ડ તસ્વીરોને કારણે સનસની મચાવી રહી હોય. પરંતુ આ મામલે રાગિણી એમએમએસ અને કોમેડી સર્કસ સ્ટાર કરિશ્મા શર્માએ પોતાને એક અલગ જ જગ્યા પર લાવી દીધી છે.
ફરી એકવાર કરિશ્મા શર્માએ બિકીનીમાં પોતાની એવી ફોટો પોસ્ટ કરી છે, જેનાથી નજર હટાવવી પણ મુશ્કિલ છે. કરિશ્મા શર્મા પોતાના ફોટોશૂટને કારણે ચર્ચાનો વિષય બનતી રહે છે.
View this post on InstagramI love that direct shit, tell me what you really want. 😂 Clicked by this cutie @anjalivuduta ❤️
A post shared by Karishma Sharma (@karishmasharma22) on
આ નવા લૂકમાં હંમેશા મુજબ કરિશ્મા શર્મા ખુબ જ સેક્સી લાગી છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે રાગિની એમએમએસ પછી કરિશ્મા શર્માએ સેક્સી સ્ટાર નામે પોતાની એક અલગ ઓળખ બનાવી છે.
આ પણ વાંચો: વર્ષ 2018 ની સેક્સી સુપરસ્ટાર શમા સિકંદરે બધી જ હદો પાર કરી
કરિશ્મા શર્મા માટે 2018 નું વર્ષ ખુબ જ ખાસ રહ્યું છે. એક તરફ જ્યાં તે કોમેડી સર્કસમાં જોવા મળી રહી છે, તો બીજી બાજુ એવી પણ ખબર આવી રહી છે કે કરિશ્મા શર્મા રિતિક રોશનની 'સુપર 30' ફિલ્મમાં આઈટમ સોન્ગ કરી રહી છે.
હંમેશા મુજબ આ વખતે પણ કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

નવી વેબ સિરીઝ
એકતા કપૂરની નવી વેબ સિરીઝ હમ ઘ્વારા કરિશ્મા શર્મા ફરી એકવાર આવી રહી છે. આ વખતે તે કુશાલ ટંડન સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

ઈન્ટરનેટ સેન્સેશન
પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.

નાની ઉમર પરંતુ
કરિશ્મા શર્માની ઉમર ખાલી 20 વર્ષ છે. પરંતુ પોતાના બોલ્ડ અંદાઝને કારણે તે બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપી રહી છે.

કામ મોટું
તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

પ્યાર કા પંચનામા
પ્યાર કા પંચનામા તેની પહેલી ફિલ્મ છે.

પસંદ
કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે.

મોટી તક
એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે.

સની સાથે સરખામણી
રાગીનીના પોસ્ટર જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.

રાગીની એમએમએસ
આ પહેલા પણ તે રાગીની એમએમએસ દરમિયાન ન્યૂડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિયર વિશે જોવા જઇયે તો કરિશ્માને રાગીની ઘ્વારા જ ઓળખ મળી છે. આ પહેલા યે હૈ મોહબ્બતેં માં તેને સિમ્પલ ભૂમિકા નિભાવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
