સેક્સી રાગિની કરિશ્મા શર્માએ બિકીનીમાં હોટ ફોટો શેર કર્યા
ટીવી સ્ટાર કરિશ્મા શર્મા તેના બોલ્ડ ફોટોશૂટને કારણે ચર્ચામાં રહે છે. તે ફક્ત ટીવી પરદે જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ ખુબ જ બોલ્ડ રહે છે.
ટીવી સ્ટાર કરિશ્મા શર્મા તેના બોલ્ડ ફોટોશૂટને કારણે ચર્ચામાં રહે છે. તે ફક્ત ટીવી પરદે જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ ખુબ જ બોલ્ડ રહે છે. તેની બિકીની તસવીરો રાતોરાત વાયરલ થાય છે. તે વારંવાર તેની બિકીની તસવીરો શેર કરતી રહે છે. કરિશ્મા શર્મા શાનદાર બિકીની બોડી ધરાવે છે.
હાલમાં કરિશ્મા શર્માએ એક પછી એક હોટ તસવીરો શેર કરી છે. કરિશ્મા શર્માએ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે. આ તસ્વીરોમાં કરિશ્મા શર્મા બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે. તેને એક પછી એક ઘણી તસવીરો આ બિકીની લૂકમાં શેર કરી છે.
View this post on InstagramA post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on
કરિશ્મા શર્મા બિકીની ફોટો પોસ્ટ કરવાનો એક પણ મોકો છોડતી નથી. હાલમાં જ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોટ બિકીની ફોટો પોસ્ટ કરી છે. આ બ્લેક એન્ડ વાઈટ ફોટોમાં કરિશ્મા શર્મા બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે. કરિશ્મા શર્માનો આ લૂક ભલભલાના પરસેવા છોડાવી નાખે તેવો છે.
આ પણ વાંચો: દિશા પટાનીએ શેર કરી હૉટ તસવીર, જોતા જ રહી જશો
કરિશ્મા શર્મા અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર તેની બિકીની ફોટો પોસ્ટ કરતી રહે છે કરિશ્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોઝ આપતા એવી તસવીર શેર કરી છે, જેને જોતા જ તમે-પાણી પાણી થઈ જશો. આ વાતમાં કોઈ જ શંકા નથી કે કરિશ્મા શર્મા પાસે એક પરફેક્ટ બિકીની બોડી છે.
સોશ્યિલ મીડિયા પર કરિશ્મા શર્માના ઘણા ફેન છે. કરિશ્મા શર્માની આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

બોલ્ડ સુપર સ્ટાર
કરિશ્મા શર્માને રાતોરાત સ્ટાર બનાવવા પાછળ બોલ્ડ વેબ સિરીઝનો બહુ મોટો હાથ છે. જ્યાં બેક ટૂ બેક તે કેટલીય વાર બેડ સીનથી લઈને ન્યૂડ સીન આપતી આવી હતી. જે બાદ ઈન્ટરનેટની બોલ્ડ સુપર સ્ટારમાં તેનું નામ સામેલ થઈ ગયું.

મિનિટોમાં વાયરલ
હંમેશા કરિશ્મા પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીરો પોસ્ટ કરતી રહે છે. જે ગણતરીની મિનિટોમાં વાયરલ થઈ જાય છે.

રિતિક રોશનની સુપર 30માં આઈટમ ડાન્સ
કરિશ્મા શર્મા રિતિક રોશનની સુપર 30 ફિલ્મમાં આઈટમ ડાન્સ કરતી જોવા મળી. અમિતાભ ભટ્ટાચાર્ય ઘ્વારા તેને કમ્પોઝ કરવામાં આવ્યું છે. આ ગીતને વિશાલ દાદલાની ઘ્વારા અવાઝ આપવામાં આવ્યો છે.

ઈન્ટરનેટ સેન્સેશન
પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.

કામ મોટું
તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

બોલ્ડ તસવીરો
કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે.

મોટી તક
એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે. કરિશ્મા શર્માએ ઘણા વર્ષો પહેલા એકતા કપૂરને શૉ પવિત્ર રિશ્તા ઘ્વારા ડેબ્યુ કર્યો હતો.

સની સાથે સરખામણી
રાગીની એમએમએસ જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.

રાગીની એમએમએસ
આ પહેલા પણ તે રાગીની એમએમએસ દરમિયાન ન્યૂડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિયર વિશે જોવા જઇયે તો કરિશ્માને રાગીની ઘ્વારા જ ઓળખ મળી છે. આ પહેલા યે હૈ મોહબ્બતેં માં તેને સિમ્પલ ભૂમિકા નિભાવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
