જસલીન મથારુંનો બોલ્ડ અવતાર, હોટ ફોટો શેર કરી
રિયાલિટી શૉ 'બિગ બોસ 12' સીઝનમાં પોતાની કાતિલ અદાઓથી લોકોને દીવાના બનાવનારી જસલીન મથારું ફરી એકવાર ચર્ચામાં આવી છે.
રિયાલિટી શૉ 'બિગ બોસ 12' સીઝનમાં પોતાની કાતિલ અદાઓથી લોકોને દીવાના બનાવનારી જસલીન મથારું ફરી એકવાર ચર્ચામાં આવી છે. તેનું કારણ તેનો બોલ્ડ અવતાર છે. ભજન સમ્રાટ અનુપ જલોટા સાથે અફેરની ખબરની ન્યુઝ ચેનલની હેડ લાઈનથી બનેલી જસલીન આજકાલ ગોવામાં રજાઓ ઉજવી રહી છે. જસલીન મથારુ તેની રિયલ લાઈફમાં ખુબ જ ગ્લેમરસ છે અને સિંગર બનવાની સાથે સાથે તે અભિનેત્રી બનવાનું પણ સપનું રાખે છે. જસલીન મથારુની વાયરલ ફોટો પર એક નજર કરો...
|
પુલ કિનારે જસલિનનો બોલ્ડ અવતાર
વેકેશન દરમિયાન તે સોશ્યિલ મીડિયા પર બિકીનીમાં જોવા મળી. બ્લેક બિકીનીમાં જસલીન મથારુંની ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. તેની આ ફોટો ખુબ જ શાનદાર લાગી રહી છે.
|
ફિમેલ સિંગર
પોતાની કોલેજમાં જસલીન બેસ્ટ ફિમેલ સિંગરનો ખિતાબ જીતી ચુકી છે
|
મોટા સિંગરો સાથે
જસલિન ઘણા મોટા સિંગર જેવા કે મિકા સિંહ, સુખવિન્દર સિંહ અને અમજદ ખાન સાથે પણ સ્ટેજ શેર કરી ચુકી છે.

મ્યુઝિક આલબમ
જસલીન Love Day નામના મ્યુઝિક આલબમમાં પણ કામ કરી ચુકી છે

ડર્ટી રિલેશન
વર્ષ 2013 દરમિયાન આવેલી ફિલ્મ "ડર્ટી રિલેશન" માં પણ જસલીન કામ કરી ચુકી છે.

સાઢા ત્રણ વર્ષ
અનુપ જલોટા અને જસલીને કબૂલ કર્યું કે તેઓ છેલ્લા સાઢા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

બોલિવૂડમાં જવાની તૈયારી
જસલીન બોલિવૂડમાં જવાની તૈયારી કરી રહી છે અને બિગ બોસ તેના માટે એક મોટો ચાન્સ બની શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
