ઇન્ડિયન આઇડોલ 2 સંદીપ આચાર્યનું નિધન, લોકો સ્તબ્ધ!
મુંબઈ, 16 ડિસેમ્બર : એક ખૂબ જ દુઃખદ સમાચાર સંગીત અને ટેલીવિઝન દુનિયા માટે આવ્યાં છે. રવિવારે ભારતે પોતાનો ઇન્ડિયન આઇડોલ 2 કાયમ માટે ગુમાવી દીધો. જી હા, અમે વાત કરીએ છીએ ઇન્ડિયન આઇડોલ સંદીપ આચાર્યનું કે જેમનું રવિવારે ગુડગાંવ ખાતેની વેદાંત હૉસ્પિટલમાં નિધન થઈ ગયું. તેઓ માત્ર 29 વર્ષના હતાં.

સંદીપના લગ્ન એક વરસ અગાઉ જ થયા હતાં અને હજી 17 દિવસ પહેલા જ તેમના પત્નીએ નાનકડી બાળકીને જન્મ આપ્યો હતો, પરંતુ વિધાતાને કદાચ કંઇક ઓર જ મંજૂર હતું. સંદીપ આચાર્ય તેવા ભાગ્યશાળી લોકોમાંના એક હતાં કે જેમને અમેરિકામાં પૉપ પાયલ માયકલ જૅક્સનના પરિવાર સામે ગાવાની તક મળી હતી. તેમણે વિદેશોમાં 15 કરતા વધુ સ્ટે શો કર્યા હતાં.
સંદીપ આચાર્યના આકસ્મિત મોતે દરેકને સ્તબ્ધ કરી દીધાં છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર સંદીપના ફૅન્સે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. સંગીતના આ હોનહાર ઉપાસકના નિધનથી વનઇન્ડિયા પરિવાર પણ બહુ દુઃખી છે. વનઇન્ડિયા પરિવાર પણ સંદીપના આત્માની શાંતિ અર્થે ઈશ્વરને પ્રાર્થના કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
