મને ઇન્ટિમેટ થવામાં કોઈ જ વાંધો નથી...

ટેલિવિઝનની ફેમસ અભિનેત્રી કરિશ્મા તન્નાને તો બધા જ ઓળખે છે. કરિશ્મા તન્ના એક એવી અભિનેત્રી છે જેને પોતાના બોલ્ડ અંદાઝથી લોકોને દીવાના બનાવી દીધા છે. કરિશ્મા તન્ના હંમેશાથી જ પોતાની વાતોને સામે રાખવામાં ખુબ જ બોલ્ડ રહી છે.

karishma tanna

હાલમાં જ કરિશ્મા તન્ના એ ઇન્ટિમેટ સીન આપવા અને બિકીની પહેરવા પર પોતાના વિચારો રજુ કર્યા છે. કરિશ્મા તન્ના એ કહ્યું કે જો કહાનીની ડિમાન્ડ હોય તો તેને કો સ્ટાર સાથે ઇન્ટિમેટ સીન આપવામાં કોઈ જ વાંધો નથી. પરંતુ શરત એટલી જ છે કે તે કોઈ સારા બેનર હેઠળ બની રહી હોય.

karishma tanna

એની સાથે જ કરિશ્મા તન્નાએ કહ્યું કે તેને ઓનસ્ક્રીન બિકીની પહેરવા માટે પણ કોઈ જ વાંધો નથી. આપણે જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ કરિશ્મા તન્ના એ એક બિકીની ફોટોશૂટ પણ કરાવ્યું હતું જેમાં તે ખુબ જ હોટ અંદાઝમાં દેખાઈ હતી.

karishma tanna

કરિશ્મા તન્ના જણાવ્યું કે સારા પ્રોજેક્ટ માટે રોલની ડિમાન્ડ હોય કે તેઓ બિકીની પહેરે તો તેમને કોઈ જ વાંધો નથી. કરિશ્મા તન્ના કહ્યું કે તેઓ હંમેશા થી કંઈક ને કંઈક નવું કરવાની કોશિશ અને વિશ્વાસ રાખે છે.

karishma tanna

નાના પડદાથી મોટા પડદે આવેલા અભિનેત્રી કરિશ્મા તન્ના આજકાલ સાતમા આસમાને છે.

karishma tanna

એક સમયે ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી સીરિયલમાં ઇંદૂનો રોલ કરી ચુકેલા કરિશ્મા તન્નાએ દોસ્તી ફ્રેન્ડ્સ ફૉરેવર ફિલ્મ દ્વારા વર્ષ 2005માં બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું, પરંતુ તેમને અપેક્ષિત સફળતા નહોતી મળી.

karishma tanna

કરિશ્મા તન્નાએ તે પછી 2011માં કન્નડ ફિલ્મ માથે બન્ની પ્રીતિસોનામાં કામ કર્યું. કરિશ્માએ બૉલીવુડમાં કમબૅક કર્યું મસ્તી ફિલ્મની સિક્વલ ગ્રાન્ડ મસ્તી સાથે અને આ ફિલ્મ સુપર હિટ સાબિત થઈ.

karishma tanna

હાલમાં કરિશ્મા તન્ના ઝલક દિખલા જા સિઝન 9 માં પોતાનો જલવો બતાવી રહી છે.

karishma tanna
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X