4 લાખ પર એપિસોડ છે આ ટીવી હીરોઇનની કિંમત!
ટીવી ઇંડસ્ટ્રીના સૌથી મોટા ફીમેલ સ્ટાર્સનું નામ પૂછવામાં આવે તો આપ કોનું નામ લેશો. આનંદી, ઇશિતા, પ્રજ્ઞા, રોલી, સિમર, અક્ષરા. પરંતુ એક ટીવી એક્ટર એવી છે જેના પેમેન્ટની આગળ આ તમામ સ્ટાર્સ પાણી ભરે છે. એ પણ ત્યારે જ્યારે આ એક્ટ્રેસની સીરિયર ના તો ટીઆરપી મેળવી રહી છે અને ના હી તે દર્શકોના ફેવરિટ લિસ્ટમાં છે.
ફિલ્મોમાં પોતાની સુંદરતા અને એક્ટિંગના દેખાડી ચૂકેલી સોનાલી બેંદ્રે નાના પરદે પણ ઝલવા પાથરી રહી છે. પરંતુ સોનાલીની સીરિયલ અજીબ દાસ્તાં હે યે,, ને દર્શકોએ પસંદ ના કરી. ઓછી ટીઆરપીના કારણે સીરિયરલ ટૂંસ સમયમાં બંધ પણ થવાની છે. શોનો ફાઇનલ એપિસોડ 6 માર્ચના રોજ બતાવવામાં આવશે. પરંતુ સોનાલીએ આ શો માટે કેટલી ફીસ લીધી એ સાંભળીને આપના હોશ ઉડી જશે. આ સીરિયલ માટે તે પ્રતિ એપિસોડ 4 લાખ રૂપિયા લઇ રહી છે.

અજીબ દાસ્તાં હે યે.. ને એકતા કપૂરના પ્રોડક્શન હાઉસ બાલાજી ટેલીફિલ્મે બનાવી હતી. એકતા કપૂરને લાગ્યું કે સોનાલી બેંદ્રેની સુંદરતા અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખતા પ્રતિ એપિસોડ 4 લાખ રૂપિયા આપવા કોઇ નુકસાનનું કામ નથી. પરંતુ આગળની વાર્તા તો સૌને ખબર જ છે.
આમ તો સોનાલી આનાથી પહેલા ઇન્ડિયાઝ ગોટ ટેલેંટ, ઇન્ડિયન આઇડલ અને ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ જેવા રિયલિટી શોમાં દેખાઇ ચૂકી છે. અને દર્શકોના વિચારથી પણ તેમની પણ રિયલિટી શો જ જચે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
