કિન્નર વહુ રુબીના દિલૈકેએ લગ્ન બાદ શેર કરી બિકીનીમાં એવી તસવીરો કે જોતા જ રહી જશો
કિન્નર વહુ રુબીના દિલૈકેએ લગ્ન બાદ બિકીનીમાં શેર કરી તસવીરો
ટીવીની કિન્નર વહુ એટલે કે રૂબીના દિલાઈકે શક્તિ અસ્તિત્વ કે અહસાસ કી ટીવીની દુનિયામાં ઓળખ બનાવી છે. નાની વહુથી તેણે કિન્નર વહુ સુધીનો શાનદાર પ્રવાસ ખેડ્યો છે. રુબીના પહેલી એવી એક્ટ્રેસ છે જે ટીવી પર કિન્નરની ભૂમિકા નિભાવી રહી છે. પોતાની પ્રોફેશનલ લાઈફની જેમ અંગત જિંદગીમાં પણ રૂબીના ભારે ચર્ચામાં રહે છે. ગત વર્ષ તેણે એક્ટર અભિનવ શુક્લા સાથે લગ્ન કર્યાં. હાલમાં જ રૂબીના પોતાના પતિ સાથે વેકેશન પર ગઈ હતી.

બિકીનીમાં શેર કરી તસવીરો
જ્યાંથી તેણે કેટલીય તસવીરો શેર કરી છે. આ વખતે પણ તેણે બિકીનીમાં તસવીરો શેર કરી છે. જણાવી દઈએ કે રૂબીના એવી પહેલી ટીવી એક્ટ્રેસ છે જે કિન્નર વહુની ભૂમિકા નિભાવીના એક નાયાબ ઉદાહરણ રજૂ કરી રહી છે.
| |
થઈ વાઈરલ
જો કે શક્તિ અસ્તિત્વ કે અહસાસ કીમાં કિન્નરની ભૂમિકાથી ફેમમાં આવેલ રૂબીના દેલેઈકે હાલમાં જ પોતાના બોયફ્રેન્ડ અનુભવ શુક્લા સાથે શિમલામાં લગ્ન કર્યાં હતાં.

જુઓ તસવીરો
આમ તો આવું પહેલીવાર નથી જ્યારે બિકીનીમાં તસવીરો શેર કરી રહી હોય. અગાઉ પણ તે કેટલીય વખત બિકીનીમાં હૉટ લુક આપતી જોવા મળી ચૂકી છે.

10 વર્ષ
નાની વહુ અને શક્તિ સીરિયલથી પોતાની ઓળખ બનાવનાર ટીવી એક્ટ્રેસ રૂબિના દિલાઈકે ટીવી ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષ પૂરાં કરી લીધાં છે.

સમય કાઢવો
રૂબીના અને અભિનવને ફરવાનો બારે શોખ છે. બંને આના માટે સમય પણ કાઢે છે.

હિમાચલમાં
બંનેના લગ્નની બધી જ વિધિ અને સેરેમની હિમાચલના વુડવિલ પેલેસમાં સંપન્ન થઈ.

કેટલીય વખત ટ્રોલ
કેટલીય વાર રૂબીના પોતાની બોલ્ડ તસવીરોને કારણે ટ્રોલ પણ થઈ ચૂકી છે.

લાંબા સમયથી
જણાવી દઈએ કે રૂબીના અને અભિનવ લાંબા સમયથી એકબીજા સાથે રિલેશનશિપમાં છે.

પસંદ છે બિકીની
રૂબિના એક વાતચીતમાં એમ પણ કહી ચૂકી છે કે અભિવરને બિકીનીમાં પસંદ છે આ કારણે જ તે બિકીની પહેરે છે.

સૌથી સ્ટાઈલિશ
ટીવીની સૌથી સ્ટાઈલિશ એક્ટ્રેસમાં રૂબીનાની ગણતરી થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
