મોની રોય બની ડિઝની પ્રિન્સેસ, તસવીરોમાં જુઓ આ રોયલ પ્રિન્સેસને
ટેલિવિઝન સિરીયલ નાગિનની એક્ટ્રેસ મોની રોયનું ફેન ફોલોઇંગ કેટલું મોટું છે તે તો તેના સોશ્યલ એકાઉન્ટને જોઇને જ સમજી શકાય છે. અને કદાચ આ જ કારણ છે કે અવાર નવાર આ અભિનેત્રી કોઇને કોઇ રીતે ચર્ચામાં છે. વળી જે રીતે તે ચર્ચામાં છે તેને જોઇને બોલીવૂડની અભિનેત્રીઓને પણ ઇર્ષા ના થઇ જાય તો નવાઇ નહીં.
ત્યારે નાગિન સાથે જ હાલમાં જાણીતા ડાન્સ રિયાલિટી શો "શો યુ થીંક યુ કેન ડાન્સ"ના હોસ્ટ રૂપે મોની રોયે કંઇક તેવો ગેટઅપ કર્યો કે તેને જોનારા તમામ લોકો ખાલી મોનીને જ જોતા રહી ગયા. થયું એવું કે શોની થીમ પોપ્યુલર કાર્ટૂન કેરેક્ટરના પર આધારિત હતી. અને આ થીમ માટે કરીને મોનીએ ડિઝની પ્રિન્સેસ જાસ્મીન પર પસંદગી ઉતારી હતી. અને તે આ કપડામાં લાગતી હતી સુપર સ્વીટ....

મોની રોય
મોની રોય બની હતી ડિઝની પ્રિન્સેસ જાસ્મીન. વળી તેણે તેના જેવો જ પોઝ પણ આપ્યો હતો.

બ્યૂટી
જરા વાળની આ સ્ટાઇલ તો જુઓ લાગે છે ને મોની જાસ્મીન જેવી.

જાસ્મીન
શો યુ થીંક યુ કેન ડાન્સની હોસ્ટ તરીકે કંઇક આવી ક્યૂટ લાગતી હતી મોની.

પરી હું મેં
તેનો ગેટઅપ અને તેનો આ લૂક તેની રિયલ પ્રિન્સેસ બનાવી રહ્યો હતો.

મોની
સેટ પર પ્રિન્સેસ તરીકે તેણે કંઇક આ રીતે કરી હતી મસ્તી.

ઉફ યે અદા
ત્યારે જાસ્મીન તરીકે મોનીના આ વિવિધ રૂપો કંઇક આ રીતે દેખાતા હતા.

મોની
વળી મોનીની કાતિલ સ્માઇલ ભલ ભલાને તેના આશિક બનાવે તેવી હતી.

મોની
અને જરા મોનીનો આ ક્લોઝ લૂક તો જુઓ છેને બ્યૂટીફૂલ પ્રિન્સેસ.

મોની
નોંધનીય છે કે જ્યારથી મોની આ શો હોસ્ટ કરી રહી છે બધાની નજર ખાલી મોની પર જ છે.

જજ
તો જજ તરીકે માધુરી પણ કંઇક આવી લાગી રહી હતી.












Click it and Unblock the Notifications
