આ બિગ બોસ સ્ટારની હોટ તસવીરો તમારા પરસેવા છોડવી દેશે
ગિઝેલ હાલમાં ટીવીની સાથે સાથે ફિલ્મોથી પણ ગાયબ છે પરંતુ ઈન્ટરનેટ પર પોતાની બોલ્ડ ફોટોને કારણે તે ચર્ચાનો વિષય બની છે.
ફરી એકવાર બિગ બોસ સ્ટારે પોતાની બધી જ હદો પાર કરી છે. બિગ બોસ ભલે ઓફ એર હોય પરંતુ બિગ બોસ સ્ટાર હંમેશા સોશ્યિલ મીડિયા પર પોતાની હોટ અને સેક્સી ફોટો ઘ્વારા ચર્ચામાં રહે છે. આ લિસ્ટમાં બિગ બોસ 9 કન્ટેસ્ટન્ટ ગિઝેલ ઠકરાલ પણ શામિલ છે.
ગિઝેલ હાલમાં ટીવીની સાથે સાથે ફિલ્મોથી પણ ગાયબ છે પરંતુ ઈન્ટરનેટ પર પોતાની બોલ્ડ ફોટોને કારણે તે ચર્ચાનો વિષય બની છે. છેલ્લા ત્રણ મહિનાથી ગિઝેલ ઠકરાલે ઈન્ટરનેટ પર પોતાની ઘણી ફોટો શેર કરી છે. હાલમાં પણ તેને કેટલીક એવી તસવીરો શેર કરી છે જે રાતોરાત વાયરલ થઇ રહી છે.
View this post on InstagramCombination of sensitive & savage 😉 #Romania #OUTFIT :- @_eschel_
A post shared by GT🧚🏼♀️ (@gizelethakral) on
આ ફોટોમાં તે ખુબ જ સેક્સી અંદાઝમાં પોઝ આપી રહી છે. તેની આ ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આપને જણાવી દઈએ કે બિગ બોસ દરમિયાન ગિઝેલ ઠકરાલ ફક્ત પોતાના ગ્લેમરને કારણે જ ચર્ચામાં હતી.
આ પણ જુઓ: શમા સિકંદરની આ તસવીરો તમને મદહોશ બનાવી દેશે, એકલામાં જુઓ
બિગ બોસ પછી ગિઝેલ ઠકરાલ ક્યાં કૂલ હૈ હમ 3 અને મસ્તીઝાદે ફિલ્મમાં જોવા મળી હતી. તેને વર્ષ 2011 દરમિયાન કિંગફિશર મોડલ તરીકે પ્રસદ્ધિ મળી હતી.
View this post on InstagramBună 🤚🏽........ first time in Romania #Romania #mammaia #summer2019
A post shared by GT🧚🏼♀️ (@gizelethakral) on
હાલમાં ગિઝેલ સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ ફોટો શેર કરતી રહે છે આ વખતે પણ તેને પોતાની બોલ્ડ ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કરી છે.

બોલ્ડનેશ, બીચ અને બિકની
ક્યા કૂલ હૈ હમ 3 દ્વારા બોલીવૂડમાં એન્ટ્રી લેનાર આ હોટ અભિનેત્રીએ સોશ્યલ મીડિયા પર તેના ફોટા શેયર કરીને ફેન્સને ખુશ કર્યા.

ગ્લેમરને કારણે ચર્ચામાં
આ ફોટોમાં તે ખુબ જ સેક્સી અંદાઝમાં પોઝ આપી રહી છે. તેની આ ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આપને જણાવી દઈએ કે બિગ બોસ દરમિયાન ગિઝેલ ઠકરાલ ફક્ત પોતાના ગ્લેમરને કારણે જ ચર્ચામાં હતી.

કિંગફિશર મોડેલ
બિગ બૉસ બાદ ભાગેડૂ વિજય માલ્યાની કંપની કિંગફિશર માટે પણ ગિઝલ ઠકરાલ મોડેલ રહી ચૂકી છે અને તેણે પ્રસિદ્ધિ પણ મેળવી હતી.

સોશિયલ મીડિયા ક્વિન
ગિઝલ ઠકરાલને સોશિયલ મીડિયા ક્વિન કહીએ તો તેમાં પણ કંઈ ખોટું નથી. તજેતરમાં જ તેણે શેર કરેલી તસવીરો તમારા હોશ ઉડાવી દે તેવી છે.

ખુદનું પ્રમોશન
સોશિયલ મીડિયા પર ગિઝલ ઠકરાલની તસવીરો આગની જેમ વહેતી થઈ ગઈ છે. જેને ચાહકો પણ પસંદ કરી રહ્યા છે.

ક્યા કૂલ હૈ હમ
જણાવી દઈએ કે બિગ બૉસ 9માં આવ્યા બાદ ગિઝલ ઠકરાલ ક્યા કૂલ હૈ હમમાં પણ જોવા મળી હતી, જો કે બિગ બૉસ નવમાં ગિઝલ લાંબો સમય ટકી શકી નહતી.

સફળતા
જો કે બિગ બૉસમાં જેટલી સફળતા મળી તેનાથી વધુ સફળતા ગિઝલ ઠકરાલને તેના હૉટ અંદાજે અપાવી છે. તેથી જ સોશિયલ મીડિયામાં સૌથી લોકપ્રિય મોડેલ છે.

ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ
બૉલીવુડમાં કેટલાય એક્ટર્સ આવ્યા અને કેટલાય ફેંકાઈ ગયા, તેમાંની જ એક ગિઝલ ઠકરાલ પણ છે. ગિઝલ ઠકરાલ પણ 2016 બાદ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ જ થઈ ગઈ. જો કે તો પોતાના બોલ્ડ અવતારને કારણે હંમેશા ચર્ચામાં બની રહે છે.

કમબેક
ચર્ચાઓ તેજ થઈ રહી છે કે ગિઝેલ બૉલીવુડમાં ફરી કમબેક કરવાની તૈયારી કરી રહી છે. જો કે હાલ ગિઝલ એક મોટી તકની રાહ જોઈ રહી છે.

ન્યૂડ ફોટો
ગિઝલ ઠકરાલે તો હૉટનેસની હદ જ પાર કરી દીધી, છેલ્લા ત્રણ વર્ષમાં તેણે કેટલીય હૉટ તસવીરો તો શેર કરી જ છે પણ એકવાર તો ગિઝલે પોતાનો ન્યૂડ ફોટો પણ શેર કરી દીધો હતો.

ચાહકો માટે કરે છે આવું
પોતાના ચાહકોની વચ્ચે બની રહેવા માટે અવારનવાર ગિઝલ ઠકરાલ સોશિયલ મીડિયા પર પોતાની હૉટ તસવીરો શેર કરતી રહે છે.

યુવરાજ સાથે કનેક્શન
ગિઝેલનું નામ વર્ષ 2013માં ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ સાથે પણ જોડાઈ ચૂક્યું છે.

ગિઝલની હૉટનેસ
ગિઝલ ઠકરાલ બિગ બૉસ દરમિયાન જ નહિ બલકે બિગ બૉસમાંથી નીકળ્યા બાદ પણ સતત પોતાની બૉલ્ડનેસને લઈને ચર્ચામાં રહી છે.

હૉટ તસવીરો
ગિઝલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. સમયે-સમયે ફેન્સ માટે તે પોતાની હૉટ તસવીરો શેર કરતી રહે છે.

અગાઉ પણ
અગાઉ પણ ગિઝલ ઠકરાલ આવી તસવીરોને કારણે ચર્ચામાં રહી ચૂકી છે.

અફલાતૂન લગી રહી છે ગિઝલ
ગિઝલ ઠકરાલ હંમેશાની જેમ હૉટ તસવીરો શેર કરીને ચાહકોને ખુશ રાખવાનું કામ કર્યા કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
