આ બિગ બોસ સ્ટારની બિકીનીમાં ગરમ તસવીરો, એકલામાં જુઓ
હાલમાં કેટલીક અભિનેત્રીઓ પોતાના અભિનય કરતા સોશ્યિલ મીડિયા પર પોસ્ટ થતી તસ્વીરોને કારણે ચર્ચામાં રહે છે.
હાલમાં કેટલીક અભિનેત્રીઓ પોતાના અભિનય કરતા સોશ્યિલ મીડિયા પર પોસ્ટ થતી તસ્વીરોને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં સોશ્યિલ મીડિયા પર હોટ તસવીરો પોસ્ટ કરીને ચર્ચામાં રહેવું એક ટ્રેન્ડ બની ગયો છે. આ ટ્રેંડમાં ઘણી સ્ટાર શામિલ છે, તેમાં એક નામ ગિઝેલ ઠકરાલ પણ છે.
ગિઝલ ઠકરાલ વિદેશી ગર્લ છે, જે બિગ બૉસની ઉમેદવાર બની ચૂકી છે. સોશિયલ મીડિયા દ્વારા સનસની મચાવવામાં ગિઝલ ઠકરાલ માહેર છે. હાલમાં ગિઝલ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ છે.
View this post on InstagramYou don’t get the same me twice 😉 #staycation #summer2019 #mydubai
A post shared by GT🧚🏼♀️ (@gizelethakral) on
બિગ બોસ પછી ગિઝેલ ઠકરાલ ક્યાં કૂલ હૈ હમ 3 અને મસ્તીઝાદે ફિલ્મમાં જોવા મળી હતી. તેને વર્ષ 2011 દરમિયાન કિંગફિશર મોડલ તરીકે પ્રસદ્ધિ મળી હતી.
આ પણ વાંચો: શમા સિકંદરે બાથટબમાં સેક્સી ફોટો શેર કરી, એકલામાં જુઓ
હાલમાં ગિઝેલ ઠકરાલ ઘ્વારા બિકીનીમાં એવી તસવીરો શેર કરવામાં આવી છે, જેને જોઈને લોકો પાણી પાણી થઇ રહ્યા છે. ગોલ્ડન બિકીનીમાં ગિઝેલ ઠકરાલ ખુબ જ સેક્સી પોઝ આપી રહી છે. તેની આ અદાઓ સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.
View this post on InstagramBalancing act -Before I fell into the water upside down 😑 #staycation #mydubai
A post shared by GT🧚🏼♀️ (@gizelethakral) on
હાલમાં ગિઝેલ સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ ફોટો શેર કરતી રહે છે આ વખતે પણ તેને પોતાની બોલ્ડ ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કરી છે.

બોલ્ડનેશ, બીચ અને બિકની
ક્યા કૂલ હૈ હમ 3 દ્વારા બોલીવૂડમાં એન્ટ્રી લેનાર આ હોટ અભિનેત્રીએ સોશ્યલ મીડિયા પર તેના ફોટા શેયર કરીને ફેન્સને ખુશ કર્યા.

ગ્લેમરને કારણે ચર્ચામાં
આ ફોટોમાં તે ખુબ જ સેક્સી અંદાઝમાં પોઝ આપી રહી છે. તેની આ ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આપને જણાવી દઈએ કે બિગ બોસ દરમિયાન ગિઝેલ ઠકરાલ ફક્ત પોતાના ગ્લેમરને કારણે જ ચર્ચામાં હતી.

કિંગફિશર મોડેલ
બિગ બૉસ બાદ ભાગેડૂ વિજય માલ્યાની કંપની કિંગફિશર માટે પણ ગિઝલ ઠકરાલ મોડેલ રહી ચૂકી છે અને તેણે પ્રસિદ્ધિ પણ મેળવી હતી.

સોશિયલ મીડિયા ક્વિન
ગિઝલ ઠકરાલને સોશિયલ મીડિયા ક્વિન કહીએ તો તેમાં પણ કંઈ ખોટું નથી. તજેતરમાં જ તેણે શેર કરેલી તસવીરો તમારા હોશ ઉડાવી દે તેવી છે.

ખુદનું પ્રમોશન
સોશિયલ મીડિયા પર ગિઝલ ઠકરાલની તસવીરો આગની જેમ વહેતી થઈ ગઈ છે. જેને ચાહકો પણ પસંદ કરી રહ્યા છે.

ક્યા કૂલ હૈ હમ
જણાવી દઈએ કે બિગ બૉસ 9માં આવ્યા બાદ ગિઝલ ઠકરાલ ક્યા કૂલ હૈ હમમાં પણ જોવા મળી હતી, જો કે બિગ બૉસ નવમાં ગિઝલ લાંબો સમય ટકી શકી નહતી.

સફળતા
જો કે બિગ બૉસમાં જેટલી સફળતા મળી તેનાથી વધુ સફળતા ગિઝલ ઠકરાલને તેના હૉટ અંદાજે અપાવી છે. તેથી જ સોશિયલ મીડિયામાં સૌથી લોકપ્રિય મોડેલ છે.

ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ
બૉલીવુડમાં કેટલાય એક્ટર્સ આવ્યા અને કેટલાય ફેંકાઈ ગયા, તેમાંની જ એક ગિઝલ ઠકરાલ પણ છે. ગિઝલ ઠકરાલ પણ 2016 બાદ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ જ થઈ ગઈ. જો કે તો પોતાના બોલ્ડ અવતારને કારણે હંમેશા ચર્ચામાં બની રહે છે.

કમબેક
ચર્ચાઓ તેજ થઈ રહી છે કે ગિઝેલ બૉલીવુડમાં ફરી કમબેક કરવાની તૈયારી કરી રહી છે. જો કે હાલ ગિઝલ એક મોટી તકની રાહ જોઈ રહી છે.

ન્યૂડ ફોટો
ગિઝલ ઠકરાલે તો હૉટનેસની હદ જ પાર કરી દીધી, છેલ્લા ત્રણ વર્ષમાં તેણે કેટલીય હૉટ તસવીરો તો શેર કરી જ છે પણ એકવાર તો ગિઝલે પોતાનો ન્યૂડ ફોટો પણ શેર કરી દીધો હતો.

ચાહકો માટે કરે છે આવું
પોતાના ચાહકોની વચ્ચે બની રહેવા માટે અવારનવાર ગિઝલ ઠકરાલ સોશિયલ મીડિયા પર પોતાની હૉટ તસવીરો શેર કરતી રહે છે.

યુવરાજ સાથે કનેક્શન
ગિઝેલનું નામ વર્ષ 2013માં ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ સાથે પણ જોડાઈ ચૂક્યું છે.

ગિઝલની હૉટનેસ
ગિઝલ ઠકરાલ બિગ બૉસ દરમિયાન જ નહિ બલકે બિગ બૉસમાંથી નીકળ્યા બાદ પણ સતત પોતાની બૉલ્ડનેસને લઈને ચર્ચામાં રહી છે.

ફોર્ડ ઈન્ટરનેશનલ
ઉલ્લેખનીય છે કે ગિઝેલ ઠકરાલે તુર્કીમાં આયોજિત ફોર્ડ ઈન્ટરનેશનલ કોમ્પિટિશનમાં પણ ભાગ લીધો હતો.

હૉટ તસવીરો
ગિઝલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. સમયે-સમયે ફેન્સ માટે તે પોતાની હૉટ તસવીરો શેર કરતી રહે છે.

અગાઉ પણ
અગાઉ પણ ગિઝલ ઠકરાલ આવી તસવીરોને કારણે ચર્ચામાં રહી ચૂકી છે.

અફલાતૂન લગી રહી છે ગિઝલ
ગિઝલ ઠકરાલ હંમેશાની જેમ હૉટ તસવીરો શેર કરીને ચાહકોને ખુશ રાખવાનું કામ કર્યા કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
