ગૌહર ખાને પતિ સાથે બેડ પર મસ્તી કરતો વીડિયો શેર કર્યો, એવી હરકત કરી કે..
ગૌહર ખાને પતિ સાથે બેડ પર મસ્તી કરતો વીડિયો શેર કર્યો, એવી હરકત કરી કે..
એક્ટ્રેસ ગૌહર ખાન લગ્ન બાદ એક્ટિંગથી દૂર છે. જો કે સોશિયલ મીડિયા પર તે ઘણી સક્રિય છે. હાલમાં જ તેમણે પતિ જૈદ સાથેનો એક વીડિયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો ગૌહર અને જૈદ દરબારના બેડરૂમનો છે, જેના પર કેટલાય પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રીહ છે. આના પર એક યૂઝરે એવી કોમેન્ટ પર કરી દીધી જેને લઈ ગૌહર ખાન ભડકી ઉઠી.

આ વીડિયોમાં શું છે?
આ વીડિયોમાં જૈદ દરબાર અને ગૌહર ખાન બેડ પર છે. જૈદે શોર્ટ્સ પહેરી રાખ્યું છે જ્યારે ગૌહર પણ કેજ્યુઅલમાં જોવા મળી રહી છે. જૈદના પગ ગૌહરના માથા પાસે રાખેલા છે. બેકગ્રાઉન્ડમાં ગીત વાગી રહ્યું છે. વીડિયોમાં જૈદ અને ગૌહર બંને મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે. વીડિયો શેર કરતાં ગૌહર ખાને લખ્યું- એક પ્રેમ આવા પ્રકારનો પણ..
યૂઝરે ઈસ્લામ સાથે જોડી કોમેન્ટ કરી
આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે અને મોટી સંખ્યામાં લોકો તેના પર કોમેન્ટ પણ કરી રહ્યા છે. કેટલાય લોકોએ ગૌહર અને જૈદની જોડીના વખાણ કર્યાં છે. જ્યારે એક યૂઝરે ગૌહરના માથા પાસે જૈદ હોવાને લઈ લખ્યું કે જોવા મળી રહ્યું છે કે ઈસ્લામમાં મહિલાની જગ્યા પુરુષોના પગમાં હોય છે. આ કોમેન્ટ પસંદ ના આવતાં ગૌહરે એ શખ્સનો ક્લાસ લઈ લીધો.

ગૌહરે આપ્યો આ જવાબ
ગૌહરે આ શખ્સને જવાબ આપતા કહ્યું કે, 'ના ડફર, આને દોસ્તી અને પ્રેમ કહેવાય. ઈસ્લામમાં મહિલાઓને પુરુષોની ઉપર કે નીચે નહિ બલકે પુરુષોની બરાબર હોય છે જેથી તે તેના દિલની નજીક રહી શકે. કંઈપણ બકવાસ કરતા પહેલાં સીખી લો.' જે બાદ ગૌહરે આ શખ્સને બ્લૉક કરી દીધો. જણાવી દઈએ કે ગત વર્ષે ડિસેમ્બરમાં ગૌહરે જૈદ સાથે લગ્ન કર્યાં હતાં.
ગૌહર ટીવીની દુનિયાનું જાણીતું નામ છે. તે બિગ બૉસ 7ની વિજેતા રહી છે. ગૌહર બિગ બૉસ સિઝન 14માં પણ સીનિયર તરીકે કેટલાક એપિસોડમાં સામેલ થઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
