Exclusive ‘સિદ્ધૂ વગર બેકાર થઈ જશે બિગ બૉસ’
મુંબઈ, 9 નવેમ્બર : ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બોલાવતાં નવજ્યોત સિંહ સિદ્ધૂ બિગ બૉસ 6માંથી બહાર જઈ રહ્યાં છે. મોદીની ઇમર્જંસી કૉલિંગ પર સિદ્ધૂ શોમાંથી બહાર જવાના છે.

પરંતુ આ ખબર સાંભળતાં જ સિદ્ધનાં પ્રશંસકોને મોટો આંચકો લાગ્યો છે. તેમને આ સાંભળી સારૂ નથી લાગ્યું. આઈટી કમ્પનીમાં કામ કરતાં સીનિયર એંજીનિયર અતુલ જોશી, એંજીનિયર નમ્રતા ખન્ના, સિદ્ધાર્થ ચૌધરી, અનુપમ ગુપ્તા જેવા દર્શકોએ વનઇન્ડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે તેમને આ સમાચારે ઉકળાવી મુક્યાં છે, કારણ કે તેઓ તો સિદ્ધૂના કારણે જ આ શો જુએ છે. એટલું જ નહિં, જો તેમને સમય ન મળી શકે, તો તેઓ ઇન્ટરનેટ ઉપર પણ સીરિયલ ડાઉનલોડ કરી જુઓ છે. તેમને સિદ્ધૂનો મજાકિયો અંદાજ ખૂબ પસંદ છે.
સિદ્ધૂને બાદ કરી દઇએ, તો શોમાં છે જ શું? વગર સિદ્ધૂએ બેકાર થઈ જશે બિગ બૉસ. સરવાળે સિદ્ધૂ વગર અમે તો આ શો જાવનાં નથી. ફૅન્સે જણાવ્યું કે અમે તો વિચારતા હતાં કે આ વખતનો બિગ બૉસ સિદ્ધૂ જ જીતશે.
તો જોયું આપે કે સિદ્ધૂને લોકો કઈ હદે પસંદ કરે છે. સાચે જ સિદ્ધૂનું બહાર જવું શો માટે સારી બાબત નથી. જોઇએ કે કલર્સ આ બાબતમાં શાં પગલાં ભરે છે?
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
