મંદાના કરીમીએ બિકીની ફોટો શેર કરી, લોકોએ ગાળો આપી
ટીવીની ઘણી સ્ટાર એવી છે જે ભલે હમણાં કોઈ શૉનો ભાગ ના હોય, પરંતુ તેમ છતાં તે પોતાની બોલ્ડ અને બિકીની ફોટોથી સમાચારોનો હિસ્સો બની રહી છે.
ટીવીની ઘણી સ્ટાર એવી છે જે ભલે હમણાં કોઈ શૉનો ભાગ ના હોય, પરંતુ તેમ છતાં તે પોતાની બોલ્ડ અને બિકીની ફોટોથી સમાચારોનો હિસ્સો બની રહી છે. આ લિસ્ટમાં ઘણા નામો શામિલ છે. આખો મામલો ત્યારે તુલ પકડે છે જયારે આ સ્ટારની ફોટો લોકો ટ્રોલ કરવાનું ચાલુ કરે છે.
એવું જ કંઈક થયું છે બિગ બોસ 9 કન્ટેસ્ટન્ટ રહી ચુકેલી મંદાના કરીમી સાથે. મંદાનાએ સફેદ બિકીનીમાં પોતાની કેટલીક ફોટો શેર કરી, જેને કારણે તેને ટ્રોલ થવું પડ્યું. એક યુઝરે તો એવું પણ લખ્યું કે સેક્રેડ ગેમ્સ 2 માં જાઓ, જયારે બીજા કોઈએ લખ્યું કે તેને જોઈને નફરત થઇ રહી છે.
View this post on InstagramSun shine on my mind 🌻 #goa #goals #beach #love #goadiaries🌴
A post shared by Mandanakarimi (@mandanakarimi) on
આપને જણાવી દઈએ કે હાલમાં જ મંદાનાએ પોતાની ન્યૂડ ફોટો પણ શેર કરી હતી, જેને કારણે પણ લોકોએ તેને ટ્રોલ કરી હતી. પરંતુ આ બધાથી મંદાનાને કોઈ જ ફરક નથી પડતો.
આ પણ વાંચો: ચંદ્રમુખી ચૌટાલાની આ તસવીરો મલાઈકા અરોરાને પણ ટક્કર આપે છે
મંદાના સતત પોતાની ફોટો પોસ્ટ કરતી રહે છે. ઇશ્કબાઝ ટીવી શૉ પછી તે ગાયબ થઇ ગઈ હતી. મંદાનાની એક નહીં પરંતુ ઘણી તસવીરો સોશ્યિલ મીડિયા પર હંગામો મચાવી ચુકી છે.
પોતાના લગ્ન અને ઘરેલુ હિંસાને કારણે મંદાના કરીમી ખબરોમાં આવી હતી. પરંતુ હવે સતત ત્રણ મહિનાથી તેઓ પોતાની બોલ્ડ ફોટોને લઈને ચર્ચાનો વિષય બની છે.
એક નજર મંદાના કરીમીની તસવીરો પર કરો...

મોડલ અને અભિનેત્રી
બિગ બોસ સીઝન 9 ઘ્વારા ફેમસ થયેલી મંદાના કરીમી હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાના વીડિયો અને ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

વિદેશી મોડલ
મંદાના કરીમી એક વિદેશી મેડલ છે, જે ક્યાં કૂલ હૈ હમ અને કુણાલ ખેમુની ફિલ્મ ભાગ જોની માં જોવા મળી હતી.

મોડેલિંગ પ્રોજેક્ટ
મંદાના કરીમી ફિલ્મોમાં આવતા પહેલા ભારત બહાર પણ ઘણા મોડેલિંગ પ્રોજેક્ટ કરી ચુકી હતી.

ઈરાની મોડલ
મંદાના કરીમી એક ઈરાની મોડલ છે અને મોડેલિંગ પહેલા તે એર હોસ્ટેસ પણ રહી છે.

તુષાર કપૂર
માનવામાં આવી રહ્યું છે કે મંદાના કરીમી અને તુષાર કપૂર ડેટ કરી ચુક્યા છે.

રણબીર કપૂર
વર્ષ 2015 દરમિયાન રણબીર કપૂરની રોય ફિલ્મ ઘ્વારા મંદાનાએ ડેબ્યુ કર્યો હતો

લોકપ્રિયતા
ઘણી ફિલ્મોમાં કામ કરવા છતાં પણ તેને બિગ બોસ ઘ્વારા લોકપ્રિયતા મળી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
