ક્યારેક ટોપલેસ ક્યારેક ન્યૂડ, બિગબોસ સુપરસ્ટારે મચાવી સનસની
રાતોરાત કોઈ ટીવી શૉ ઘ્વારા સ્ટાર બની જવું અને ત્યારપછી સોશ્યિલ મીડિયા પર હોટ તસવીરો વાયરલ થવું હવે સામાન્ય બની ચૂક્યું છે.
રાતોરાત કોઈ ટીવી શૉ ઘ્વારા સ્ટાર બની જવું અને ત્યારપછી સોશ્યિલ મીડિયા પર હોટ તસવીરો વાયરલ થવું હવે સામાન્ય બની ચૂક્યું છે. આવા એક નહીં પરંતુ ઘણા બિગબોસ સ્ટાર કન્ટેસ્ટન્ટ છે જેઓ વારંવાર પોતાની હોટ તસ્વીરોને કારણે ચર્ચાનો વિષય બની રહ્યા છે.
આ બધા સ્ટારમાં એક મંદાના કરીમી પણ છે. મંદાના કરીમી એક એવી બિગબોસ કન્ટેસ્ટન્ટ હતી જે શૉ પૂરો થયા પછી પણ વિવાદોમાં રહી હતી.
A post shared by Mandanakarimiofficial (@mandanakarimi) on
હાલમાં જ પોતાના લગ્ન અને ઘરેલુ હિંસાને કારણે મંદાના કરીમી ખબરોમાં આવી હતી. પરંતુ હવે સતત ત્રણ મહિનાથી તેઓ પોતાની બોલ્ડ ફોટોને લઈને ચર્ચાનો વિષય બની છે.
હાલમાં મંદાના પોતાની બોલ્ડ તસ્વીરોને લઈને સોશ્યિલ મીડિયા પર ચર્ચામાં છે. મંદાના બોલિવૂડ ખુબ જ જલ્દી બોલિવૂડમાં એન્ટ્રી કરવામાં રસ્તો શોધી રહી છે. હાલમાં જ તેને પોતાનું ખુબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.
મંદાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. મંદાના બિગ બોસમાં બોલ્ડ અને બેબાક અંદાઝને કારણે ચર્ચામાં આવી હતી. એક નજર મંદાના કરીમી ની તસવીરો પર કરો...

ન્યૂડ
મંદાના કરીમીની ન્યૂડ ફોટો હાલમાં જ સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ હતી.

વિદેશી મોડલ
મંદાના કરીમી એક વિદેશી મેડલ છે, જે ક્યાં કૂલ હૈ હમ અને કુણાલ ખેમુની ફિલ્મ ભાગ જોની માં જોવા મળી હતી.

મોડેલિંગ પ્રોજેક્ટ
મંદાના કરીમી ફિલ્મોમાં આવતા પહેલા ભારત બહાર પણ ઘણા મોડેલિંગ પ્રોજેક્ટ કરી ચુકી હતી.

ઈરાની મોડલ
મંદાના કરીમી એક ઈરાની મોડલ છે અને મોડેલિંગ પહેલા તે એર હોસ્ટેસ પણ રહી છે.

વર્ક પરમીટ
જણાવવામાં આવી રહ્યું છે કે મંદાનાએ લગ્ન પણ કોઈ લલિત તહલાન સાથે કર્યા છે, જેનાથી તેને ભારતમાં વર્ક પરમીટ મળી શકે.

તુષાર કપૂર
માનવામાં આવી રહ્યું છે કે મંદાના કરીમી અને તુષાર કપૂર ડેટ કરી ચુક્યા છે.

રણબીર કપૂર
વર્ષ 2015 દરમિયાન રણબીર કપૂરની રોય ફિલ્મ ઘ્વારા મંદાનાએ ડેબ્યુ કર્યો હતો.

લોકપ્રિયતા
ઘણી ફિલ્મોમાં કામ કરવા છતાં પણ તેને બિગ બોસ ઘ્વારા લોકપ્રિયતા મળી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
