Pics : એવલીનને લાગ્યો ‘ડંક’, નહીં બતાવે ઝલક...
મુંબઈ, 5 મે : નહીં, નહીં... આપના માનીતા અભિનેત્રી એવલીન શર્મા એકદમ સ્વસ્થ છે. તેમને કોઈએ ડંક નથી માર્યો. હકીકતમાં એવલીનની આવનાર ફિલ્મનું નામ છે ડંક કે જેના કારણે તેમણે કલર્સના જાણીતા લોકપ્રિય ડાન્સ રિયલિટી શો ઝલક દિખલા જાના નવા સીઝનમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો છે.
તાજેતરમાં જ યારિયાં તથા વરુણ ધવન સાથે મૈં તેરા હીરો જેવી ફિલ્મોમાં દેખાનાર એવલીન શર્મા આજકાલ મારધાડ-રોમાંચથી ભરપૂર પોતાની આગામી ફિલ્મ ડંક માટે તૈયારી કરી રહ્યાં છે. એવલીન શર્માને ડંકમાં લીડ રોલ પ્લે કરવાની તક મળી છે અને તેથી જ તેઓ આ તક ચૂકવા નથી માંગતાં. એટલે જ એવલીન શર્મા હાલ નાના પડદાને સમય નહીં આપી શકે.
ચાલો તસવીરો વડે જાણીએ વધુ વિગતો :

મૈં તેરા હીરો
એવલીન શર્મા તાજેતરમાં જ વરુણ ધવન અભિનીત મૈં તેરા હીરો ફિલ્મમાં દેખાયા હતાં.

યારિયાં
એવલીન શર્મા મૈં તેરા હીરો અગાઉ યારિયાં જેવી સારી ફિલ્મમાં પણ કામ કરી ચુક્યાં છે.

ડંક
એવલીન શર્મા હવે ટુંકમાં જ ડંક ફિલ્મમાં દેખાશે.

ઝલકને ઇનકાર
એવલીને જણાવ્યું - ઝલક દિખલા જા માટે મારો સમ્પર્ક સાધવામાં આવ્યો, ત્યારે મારે સમયના અભાવ તથા અન્ય ફિલ્મોમાં વ્યસ્તતાના કારણે ઇનકાર કરવો પડ્યો.

ભવિષ્યમાં બનશે ભાગ
ડાન્સને પ્રેમ કરનાર એવલીન શર્માને આશા છે કે તેઓ ભવિષ્યમાં ઝલક દિખલા જાનો ચોક્કસ ભાગ બનશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
