દ્રષ્ટિ ધામીના હૉટ બિકિની ફોટાએ ઈન્ટરનેટ પર લગાવી આગ, પતિ સાથે રોમેન્ટીક અંદાજમાં છવાઈ
દ્રષ્ટિ ધામીએ પોતાના બિકિની ફોટાથી પણ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે.
ટીવી અભિનેત્રી દ્રષ્ટિ ધામી હાલમાં પોતાના વેકેશન માટે ચર્ચામાં છે. પતિ નીરજ ખેમકા સાથે રોમેન્ટીક ફોટા તે સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. સાથે દ્રષ્ટિ ધામીએ પોતાના બિકિની ફોટાથી પણ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે. બોલ્ડ અવતારથી તે ફેન્સનો ઈમ્પ્રેસ કરી રહી છે. દર્શકોન તેનો ખાસ લુક ઘણો ગમી રહ્યો છે. દ્રષ્ટિ ધામીનો આ બિકિની ફોટો ઘણો એટ્રેક્ટીવ છે. તેનો આ સેક્સી લુક સોશિયલ મીડિયામાં લોકપ્રિય થઈ રહ્યો છે. ફેન્સને પણ આ લુક ગમી રહ્યો છે.
લાંબા સમય બાદ એક વાર ફરીથી દ્રષ્ટિ ધામી પોતાના હૉટ લુકને કારણે ચર્ચામાં આવી છે. દ્રષ્ટિ ધામી લગ્નની ત્રીજી વર્ષગાંઠ મનાવવા માટે દોસ્તો તેમજ પતિ સાથે માલદીવ પહોંચી છે. અહીં તે પતિ સાતે રોમેન્ટીક પોઝ આપતી દેખાઈ રહી છે તેમજ તે પોતાનો બોલ્ડ અવતાર પણ બતાવી રહી છે. નીરજ ખેમકા અને દ્રષ્ટિ ધામીની જોડી આ ફોટામાં ખૂબ જ સરસ લાગી રહી છે.

ટીવીની મધુબાલા
નાના પડદા પર દ્રષ્ટિ ધામીને મધુબાલા કહેવામાં આવે છે. તે ઘર ઘરમાં આ નામથી જાણીતી છે. આના કારણે તેની મધુબાલા સીરિયલ આવી હતી

સિલસિલા બદલતે રિશ્તો કા
છેલ્લી વાર સિલસિલા બદલતે રિશ્તો કામાં નંદિની તરીકે દ્રષ્ટિ ધામી જોવા મળી હતી. આ સીરિયલે પણ ઘણી ધૂમ મચાવી હતી. ટીઆરપી મામલે પણ આ સીરિયલ ઘણી લોકપ્રિય થઈ હતી.

ડાંસથી પણ રિઝવ્યા
રિયાલિટી શો ઝલક દિખલાજા 6માં પણ તે પાર્ટ લઈ ચૂકી છે. આમાં સલમાન યુસૂફ ખાન સાથે તે ડાંસ કરતી જોવા મળી હતી. પોતાના કામના કારણે દ્રષ્ટિ ધામીને ટેલીવિઝન જગતમાં ટૉપ અભિનેત્રી તરીકે જોવામાં આવે છે.

કરિયરની શરૂઆત
દ્રષ્ટિ ધામીએ પોતાની કરિયરની શરૂઆત મૉડલિંગ સાથે કરી. ત્યારબાદ તે ઘણી એડમાં પણ દેખાઈ. આ બધા ઉપરાંત તેણે મ્યુઝિક આલ્બમ માટે પણ કામ કર્યુ. સૈયા દિલમે આના રે, હમકો આજકલ હે તેરી મેરી નજર કી દૂરી અને બીજા પણ ઘણા ગીતોમાં તે દેખાઈ ચૂકી છે.

સોશિયલ મીડિયા પર સક્રિય
સોશિયલ મીડિયા પર દ્રષ્ટિ ધામીએ પોતાના ગ્લેમરવાળો અવતાર બતાવ્યો છે. દર વખતે તે સુંદર લુક અને શાનદાર સ્ટાઈલથી ફેન્સને ઈમ્પ્રેસ કરે છે. સોશિયલ મીડિયા પર તે પોતાની દરેક એક્ટિવિટીન ફેન્સ સાથે શેર કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
