દિવ્યાંકાની સંગીત સેરેમની... નજર નહીં હટે તમારી...
ગઈકાલે જ દિવ્યાંકાના લગ્નની સંગીત સેરેમની પૂરી થઈ. સંગીત સેરેમનીમાં જ્યાં દિવ્યાંકાએ બ્લ્યુ અને ક્રીમ કલરની ડ્રેસ પહેરી હતી. ત્યાં જ વિવેકે બ્લ્યુ સિલ્ક કુર્તા સાથે લાલ કલરનું જેકેટ પહેર્યું હતું. આ દરમિયાન બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.
બંનેએ સંગીત સેરેમની દરમિયાન ખૂબ જ મસ્તી કરી. એટલું જ નહીં પરંતુ તેનો આખો પરિવાર, સગા સંબંધી અને મિત્રોએ તેમાં રોનક લગાવી દીધી હતી. દિવ્યાંકાએ કહ્યું કે શૂટિંગમાં વ્યસ્ત હોવાના કારણે તે સંગીત સેરેમનીની વધારે તૈયારી ના કરી શક્યા હતા એટલે બધા માટે જ સરપ્રાઈઝ હતું.
બંનેએ પોતાના મિત્રો સાથે ખૂબ જ ફોટો પણ ખેંચાવ્યા. આપણે જણાવી દઈએ કે આજે દિવ્યાંકા અને વિવેકના લગ્ન થઈ જશે. ગઇકાલે તેની હલ્દી સેરેમની અને મહેંદીની રસમ પણ થઈ હતી. દિવ્યાંકાના એક હાથમાં તેની અને બીજા હાથમાં વિવેકની ફોટો બનાવવામાં આવી છે.
આપણે જણાવી દઈએ કે લગ્ન પછી 10 જુલાઈએ ચંદીગઢ અને 14 જુલાઈએ મુંબઈમાં રિસેપ્શન પાર્ટી રાખવામાં આવી છે....

દિવ્યાંકાની સંગીત સેરેમની
દિવ્યાંકા અને વિવેક ઑગસ્ટ 2015માં પહેલીવાર એકબીજાને મળ્યા હતા.

દિવ્યાંકાની સંગીત સેરેમની
સંગીત સેરેમનીમાં જ્યાં દિવ્યાંકાએ બ્લ્યુ અને ક્રીમ કલરની ડ્રેસ પહેરી હતી.

દિવ્યાંકાની સંગીત સેરેમની
બંનેએ સંગીત સેરેમની દરમિયાન ખૂબ જ મસ્તી કરી.

દિવ્યાંકાની સંગીત સેરેમની
મળતી માહિતી મુજબ બંનેએ મુંબઈમાં પોતાના ખાસ લોકોને બાદમાં એક પાર્ટી પણ આપશે.

દિવ્યાંકાની સંગીત સેરેમની
ગઈકાલે જ દિવ્યાંકાના લગ્નની સંગીત સેરેમની પૂરી થઈ.

દિવ્યાંકાની સંગીત સેરેમની
દિવ્યાંકા માટે વિવેકે હનીમૂન માં ક્યાં જશે તે હજુ પણ સરપ્રાઈઝ રાખ્યું છે.

દિવ્યાંકાની સંગીત સેરેમની
બંને વિદેશમાં પોતાનું હનીમૂન માનવી શકે છે ક્યાં તે હજુ સુધી સરપ્રાઈઝ છે.

દિવ્યાંકાની સંગીત સેરેમની
વિવેકે બ્લ્યુ સિલ્ક કુર્તા સાથે લાલ કલરનું જેકેટ પહેર્યું હતું.

દિવ્યાંકાની સંગીત સેરેમની
આ દરમિયાન બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.

દિવ્યાંકાની સંગીત સેરેમની
દિવ્યાંકાની એક સ્માઈલ જ કોઈને પણ દિલ ચોરી લેવામાં કાફી છે.

દિવ્યાંકાની સંગીત સેરેમની
તેનો આખો પરિવાર, સગા સંબંધી અને મિત્રોએ તેમાં રોનક લગાવી દીધી હતી.

દિવ્યાંકાની સંગીત સેરેમની
દિવ્યાંકાના ચહેરાની ખુશી સાફ સાફ જોઈ શકાય છે.

દિવ્યાંકાની સંગીત સેરેમની
આખો પરિવાર દિવ્યાંકા માટે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે.

દિવ્યાંકાની સંગીત સેરેમની
દિવ્યાંકાએ કહ્યું કે શૂટિંગમાં વ્યસ્ત હોવાના કારણે તે સંગીત સેરેમનીની વધારે તૈયારી ના કરી શક્યા હતા એટલે બધા માટે જ સરપ્રાઈઝ હતું.

દિવ્યાંકાની સંગીત સેરેમની
આપણે જણાવી દઈએ કે લગ્ન પછી 10 જુલાઈએ ચંદીગઢ અને 14 જુલાઈએ મુંબઈમાં રિસેપ્શન પાર્ટી રાખવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
