રેડ ડ્રેસમાં ગોપી વહુએ આગ લગાવી, વર્ષ 2018 ની સૌથી સેક્સી ફોટો
આ વર્ષ જતા જતા કોઈના માટે ચોંકાવનારી ખબર લઈને આવ્યું હોય તો તે ગોપી વહુ છે. ગોપી વહુ એટલે કે દેવોલિના ભટ્ટાચાર્ય.
આ વર્ષ જતા જતા કોઈના માટે ચોંકાવનારી ખબર લઈને આવ્યું હોય તો તે ગોપી વહુ છે. ગોપી વહુ એટલે કે દેવોલિના ભટ્ટાચાર્ય. હાલમાં જ મુંબઈમાં એક હીરા વેપારીની મૌત મામલે દેવોલિના ભટ્ટાચાર્યનું નામ સમાચારોમાં ખુબ જ ચગ્યું હતું.
પરંતુ તેમની વિરુદ્ધ કઈ પણ સાબિત થયું નહીં. દેવોલિના ફરી એક વાર ટીવી પર નહીં પરંતુ સોશ્યિલ મીડિયા પર આવી છે. સાથ નિભાના સાથિયા સિરિયલ બંધ થયા પછી દેવોલિના લાલ ઇશ્ક માં જોવા મળી હતી.
હાલ ટીવીથી દૂર છે પણ ગોપી વહુ ઈન્સ્ટાગ્રામ પર અલગ જ રીતે ધૂમ મચાવી રહી છે. પોતાની હૉટ તસવીરોને લઈને ગોપી વહુ હાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. દેવોલિના ભટ્ટાચાર્ય ઈન્ટરનેટ પર માત્ર પોતાની વાયરલ તસવીરોથી ચર્ચામાં રહે છે.
આ પહેલા દેવોલિના ઘણીવાર બિકીનીમાં પણ પોતાની ફોટો શેર કરી ચુકી છે. છેલ્લે કેટલાક દિવસથી દેવોલિના તેની સંસ્કારી ઇમેજ તોડીને બોલ્ડ લૂકમાં જોવા મળી રહી છે. દેવોલિના હાલમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ જ એક્ટિવ છે.
View this post on Instagram#throwback #missingbadly #andamans #Scuba #traveller #iamtb #tattoolove
A post shared by Devoleena Bhattacharjee (@devoleena) on
ગોપી વહુએ ખુદની સંસ્કારી ઈમેજને તોડવાની કોશિશ કરી છે. ગોપી વહુએ પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર ભારે એક્ટિવ છે. પાછલા કેટલાક દિવસોથી તે અતિશય બૉલ્ડ લુકમાં જોવા મળી રહી છે. આગળ જુઓ ગુપી વહુની વધુ હૉટ તસવીરો.

સૌથી ફેવરીટ
સાથિયા સાથ નિભાનાની એક્ટ્રેસ દેવોલિના નાના પડદાની સૌથી ફેવરીટ વહુમાની એક છે. ટીવી પર તેની ઓળખ સંસ્કારી ગોપી વહુ તરીકે છે.

મીડિયાને ફટકાર
તે કેટલીય વાર મીડિયાને ફટકાર લગાવી ચૂકી છે. એકવાર તેણે કહ્યું હતું કે જો મીડિયાની નજરમાં આ ફોટો ઈંટીમેટ છે તો પછી કિસ અને ગળે મળવાની ફોટો તેમના માટે પોર્ન હશે.

ભરતનાટ્યમ ડાંસર
દેવોલિના એક્ટ્રેસ હોવાની સાથોસાથ ટ્રેન્ડ ભરતનાટ્યમ ડાંસર પણ છે.

કૉમર્સમાં ગ્રેજ્યુએટ
દેવોલિના કોમર્સમાં ગ્રેજ્યુએટ છે. આ શોમાં એની એન્ટ્રી જૂની ગોપી વહુને હટાવ્યા બાદ થઈ હતી.

ડેબ્યૂ શો
દેવોલિનાએ 2011માં સંવારે સબકે સપને પ્રીતોથી ટીવી ડેબ્યૂ શો કર્યો હતો.

ડાંસ ઈન્ડિયા ડાંસ
દેવોલિનાએ નોન ફિક્શન શો જેમ કે ડાંસ ઈન્ડિયા ડાંસ અને બૉક્સ ક્રિકેટ લીગમાં પણ ભાગ લીધો હતો.

કન્ટ્રોવર્સી
દેવોલિના કન્ટ્રોવર્સીમાં પણ ફસાઈ ચૂકી છે, જ્યારે તેમણે કો-એક્ટર ઉત્કર્સા પર પોતાના ડોગીને કિડનેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ એમણે પેટામાં પણ આ મામલાની ફરિયાદ કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
