કવચ 2થી થઈ રહી છે સંધ્યા બીંદણીની વાપસી, 7 બોલ્ડ તસવીરોથી હંગામો મચાવ્યો
કવચ 2થી થઈ રહી છે સંધ્યા બીંદણીની વાપસી, 7 બોલ્ડ તસવીરોથી હંગામો મચાવ્યો
સંધ્યા બીંદણીના નામથી દરેક ઘરમાં ખાસ જગ્યા બનાવી ચૂકેલી દીપિકા સિંહ ફરી એકવાર ટીવી પર કમબેક કરી રહી છે. એકતા કપૂરના ટીવી શો કવચના 2 ભાગમાં મુખ્ય ભૂમિકા નિભાવતાં દીપિકા સિંહ જોવા મળશે. હાલમાં જ તેનો પહેલો પ્રોમો પણ રિલીઝ કરવામાં આવ્યો. સંધ્યાથી હટકર આ વખતે દીપિકા બહુ અલગ અંદાજ અને કેરેક્ટરમાં જોવા મળી રહી છે. દિયા ઔર બાતી હમ બાદ દીપિકાનો આ બીજો શો છે. આ શો દરમિયાન તેમના લગ્ન થયાં. પછીં તે મા બની. હવે તે લાંબા બ્રેક બાદ વાપસી કરી રહી છે. કવચમાં દીપિકા પોતાના પ્રેમનું કવચ બનતી જોવા મળશે.

દીપિકાની વાપસી
જણાવી દઈએ કે આ શો પહેલા દીપિકા પોતાના વજનને લઈ ચર્ચામાં રહી હતી. દીકરા સોહમના જન્મ બાદ દીપિકાનું વજન ભારે વધી ગયું હતું. દીપિકાએ જિમ અને યોગાથી ખુદને જબરદસ્ત ટ્રાન્સફર્મેશન કર્યું જે હેરાન કરનાર છે. તેની બધી જ તસવીરો આ સમયે ફેન્સ વચ્ચે તેજીથી જોવામાં આવી રહી છે. ચાલો પછી ઈંતેજાર કઈ વાતનો છે. અમે તમને જણાવીએ કે દીપિકાની એવી તસવીરો જેનાથી તમે નજર હટાવી પણ નહિ શકો.

યોગ અને જિમ
દીપિકાએ યોગ અને જિમ ઉપરાંત પોતાની ડાયેટ પર પણ ખાસ ધ્યાન રાખ્યું છે જેની મદદથી તેનો વજન ઘટ્યો છે.

ડાંસ પણ બહુ પસંદ
દીપિકાને ડાંસ પણ બહુ પસંદ છે જેની મદદથી પણ તેનું વજન ભારે ઘટ્યું છે. મે 2017માં તેણે દીકરાને જન્મ આપ્યો.

ટીઆરપી પર નંબર 1
2011થી 2016 સુધી દીપિકા દિયા ઔર બાતી હમ શોનો ભાગ રહી. આ શો ટીઆરપી પર નંબર 1 પર રહ્યો.

માત્ર બિંદાસ મા જ નહિ, બલકે એક પ્રાઉડ વાઈફ પણ છે
દીપિકા સિંહ ન માત્ર એક બિંદાસ મા બલકે એક પ્રાઉડ વાઈફ પણ છે. પોતાના ખાનગી જીવનને લાઈમટાઈમમાં લાવવું દીપિકાને પસંદ નથી.

જ્યારે હું તમને જોઉં છું
દીપિકાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પતિનો હાથ પકડી એક તસવીર પોસ્ટ કરી છે અને લખ્યું છે કે જ્યારે હું તમને જોઉં છું તો મને ઘણી ચીજ દેખાય છે.

મારી આત્મા મારું બધું
મારા સૌથી સારા દોસ્ત. મારી આત્મા મારું સિક્રેટ હોલ્ડર, મારા આંસુ રોકનાર. મારા ભવિષ્ય રોહિત રાજ ગોયલ.

મોના સિંહની જગ્યા
દીપિકા કવચ 2માં નમિક પૉલ અને વિન રાણાની સાથે જોવા મળશે. આ શો પહેલા સીઝનમાં મોના સિંહ અને વિવેક દહિયા લીડ રોલ નિભાવી ચૂક્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
