દીયા ઔર બાતી: સંધ્યા સુરજની નહી, પણ બનશે રોહિતની બિંદડી
જી હાં...મિત્રો તમે સાચું સાંભળ્યું...તમારા મનપસંદ સ્ટાર પ્લસના શો.. 'દીયા ઔર બાતી હમ...ની સંધ્યા ઉર્ફ દીપિકા સિંહ રિયલમાં લગ્ન કરવા જઇ રહી છે. એવા સમાચાર છે કે તે બીજા શૉના ડાયરેક્ટર રોહિત રાજ ગોયલ સાથે આ વર્ષે મે મહિનામાં લગ્નના બંધનમાં બંધાઇ જશે. દીપિકા અને રોહિત લાંબા સમયથી એકબીજાની સાથે ડેટિંગ કરી રહ્યાં હતા. આ વાતની ખબર દીપિકા સિંહે પોતે મીડિયાને આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દીપિકા અને રોહિત ગોયલ એક જ જેવો સ્વભાવ ધરાવે છે અને એક શહેર દિલ્હીના રહેવાસી છે. જો કે બંનેના લગ્ન બંનેના પરિવારજનોની મરજી અને સહમતીથી થઇ રહ્યાં છે. બંનેના પરિવારવાળાએ બંનેના સંબંધોને આગળ વધાર્યા છે.
જો કે દીપિકા સિંહનું કહેવું છે કે રોહિત ગોયલ અને દીપિકા સિંહ ત્યારે નજીક આવ્યા જ્યારે દીપિકા સિંહના પરિવારે રોહિત ગોયલને પસંદ કરી લીધો. રોહિત ગોયલને દીપિકાના ઘરવાળાઓએ તેની બહેનના લગ્નમાં જોયા હતા.
રોહિતને ઘણો મદદગાર અને કેયરિંગ ગણાવનાર દીપિકાએ કહ્યું હતું કે તેમણે જ દીપિકાને 'દિયા ઔર બાતી હમ' કરવામાં મદદ કરી હતી. દીપિકાએ એમપણ કહ્યું હતું કે લગ્ન બાદ તેમની પ્રોફેશનલ લાઇફમાં કોઇ ફરક નહી પડે એટલા માટે તે કામ ચાલુ રાખશે.

દીપિકા સિંહ બનશે દુલ્હન
સ્ટાર પ્લસના શો દિયા ઔર બાતી...ની સંધ્યા ઉર્ફ દીપિકા સિંહ રિયલમાં શોના ડાયરેક્ટર રોહિત રાજ ગોયલ સાથે લગ્ન કરવા જઇ રહી છે.

રોહિત ખૂબ જ સારો છે
દીપિકાએ કહ્યું હતું કે શોના સેટ પર જ રોહિત સાથે મારી મુલાકાત થઇ હતી. તે ઘણા સારા છે.

એક જેવો સ્વભાવ
દીપિકા અને રોહિત બંને એક જ સ્વભાવના છે અને એક જ શહેરના રહેવાસી છે.

દિયા ઔર બાતી હમ
'દિયા ઔર બાતી હમ'ની કહાણી હાલમાં દીપિકાના સક્સેસફૂલ આઇપીએસ ઓફિસરની આસપાસ ફરે છે.

મે મહિનામાં દીપિક-રોહિતના લગ્ન
એવા સમાચાર છે કે તે બીજા શોના ડાયરેક્ટર રોહિત રાજ ગોયલ આ વર્ષે મે મહિનામાં લગ્નગ્રંથિએ જોડાઇ જશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
